2000-04-18
2000-04-18
2000-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18029
કોઈ કરશે સાચું, કોઈ કરશે ખોટું, પોતપોતાના હાથે કર્મો બાંધશે

લાવ્યાં કર્મોનાં પોટલાં સાથે, લઈ જાશે કર્મોનાં પોટલાં તો સાથે
મનબુદ્ધિના લઈ લઈને રે સાથ, કર્મો સહુ કરતા ને કરતા રહેશે
તણાશે મન બુદ્ધિ ભાવમાં, ભાવમાં ને ભાવમાં તણાતો રહેશે
અટકશે ના જીવનમાં આ બધું, સમજણ સાચી ના જો આવશે
સમજણ સાચી જાગતાં, કાબૂ વૃત્તિઓ પર તો આવતો જાશે
બિનસમજણમાં જીવનમાં, ધાડાં ને ધાડાં દુઃખનાં એમાં ઊતરશે
એક વિચારની ધારામાંથી, ધારા બીજા વિચારોની તો જાગશે ને જાગશે
છે વિચાર, ઇચ્છા, ભાવોની તો અનંત ધારા, કર્મો અનંત કરાવશે
અનંત ધારાઓ આ જ્યારે, જ્યારે અનંત પ્રભુમાં ભળશે ત્યારે એ અટકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī karaśē sācuṁ, kōī karaśē khōṭuṁ, pōtapōtānā hāthē karmō bāṁdhaśē
lāvyāṁ karmōnāṁ pōṭalāṁ sāthē, laī jāśē karmōnāṁ pōṭalāṁ tō sāthē
manabuddhinā laī laīnē rē sātha, karmō sahu karatā nē karatā rahēśē
taṇāśē mana buddhi bhāvamāṁ, bhāvamāṁ nē bhāvamāṁ taṇātō rahēśē
aṭakaśē nā jīvanamāṁ ā badhuṁ, samajaṇa sācī nā jō āvaśē
samajaṇa sācī jāgatāṁ, kābū vr̥ttiō para tō āvatō jāśē
binasamajaṇamāṁ jīvanamāṁ, dhāḍāṁ nē dhāḍāṁ duḥkhanāṁ ēmāṁ ūtaraśē
ēka vicāranī dhārāmāṁthī, dhārā bījā vicārōnī tō jāgaśē nē jāgaśē
chē vicāra, icchā, bhāvōnī tō anaṁta dhārā, karmō anaṁta karāvaśē
anaṁta dhārāō ā jyārē, jyārē anaṁta prabhumāṁ bhalaśē tyārē ē aṭakaśē
|