2000-04-20
2000-04-20
2000-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18031
માનવ તારી ને તારી ભાષામાં ને ભાષામાં, રહ્યો છે તું ને તું બંધાતો

નથી ભાષા વ્યક્ત કરી શકતી ભાવો પૂરા, રહી ગયો એમાં અધવચ્ચે
નથી મેળવ્યો ભાવો પર કાબૂ, નથી ભાવ પર તો કાબૂ મેળવ્યો
સમજી-વિચારી કરજે વિચાર, રહી જાશે હૈયામાં નહીં તો વસવસો
પ્રેમ કદી મૌન બનાવે, બનાવે માનવને કદી એ તો બોલકો
ના એમાં એ સહી શકે કહી શકે, રહી જાશે હૈયામાં એનો વસવસો
પ્રેમના અંકુરો જો ના ફૂટશે દિલમાં, રહેશે જીવનમાં એનો વસવસો
પ્રેમના અંકુરોથી છે બંધાયેલું જીવન, રહેશે પ્રેમ જીવનમાં એને બાંધતો
વસવસાનો અગ્નિ, હૈયામાં તો રહેશે જ્યાં એ વધતો ને વધતો
લાગશે હૈયામાં એળે ગયું જીવન, જાગશે હૈયામાં એનો વસવસો
જીવન જાશે તમાશો બની, બિનસમજદારીની ભરતી જ્યાં ઊછળી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānava tārī nē tārī bhāṣāmāṁ nē bhāṣāmāṁ, rahyō chē tuṁ nē tuṁ baṁdhātō
nathī bhāṣā vyakta karī śakatī bhāvō pūrā, rahī gayō ēmāṁ adhavaccē
nathī mēlavyō bhāvō para kābū, nathī bhāva para tō kābū mēlavyō
samajī-vicārī karajē vicāra, rahī jāśē haiyāmāṁ nahīṁ tō vasavasō
prēma kadī mauna banāvē, banāvē mānavanē kadī ē tō bōlakō
nā ēmāṁ ē sahī śakē kahī śakē, rahī jāśē haiyāmāṁ ēnō vasavasō
prēmanā aṁkurō jō nā phūṭaśē dilamāṁ, rahēśē jīvanamāṁ ēnō vasavasō
prēmanā aṁkurōthī chē baṁdhāyēluṁ jīvana, rahēśē prēma jīvanamāṁ ēnē bāṁdhatō
vasavasānō agni, haiyāmāṁ tō rahēśē jyāṁ ē vadhatō nē vadhatō
lāgaśē haiyāmāṁ ēlē gayuṁ jīvana, jāgaśē haiyāmāṁ ēnō vasavasō
jīvana jāśē tamāśō banī, binasamajadārīnī bharatī jyāṁ ūchalī
|
|