Hymn No. 8546 | Date: 21-Apr-2000
સરોવર છલકાયાં, તળાવ ઊભરાયાં, થઈ ધરતી પર વર્ષાની હેલી
sarōvara chalakāyāṁ, talāva ūbharāyāṁ, thaī dharatī para varṣānī hēlī
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
2000-04-21
2000-04-21
2000-04-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18033
સરોવર છલકાયાં, તળાવ ઊભરાયાં, થઈ ધરતી પર વર્ષાની હેલી
સરોવર છલકાયાં, તળાવ ઊભરાયાં, થઈ ધરતી પર વર્ષાની હેલી
પૂરો આશાનાં ઉમટયાં, છોળો ઉમંગની ઊછળી, પ્રભુકૃપાની વર્ષા વરસી
પ્રેમનીતરતી એ આંખોમાંથી, અવિરત પ્રેમની વર્ષા રહી વરસતી
માથે વહાલભર્યો હાથ જ્યાં ફર્યો, વહાલના ઝરણાથી ભીંજવી રહી
ફૂટયાં આંખોમાંથી જ્યાં અમી કિરણો, કિરણોમાં એ નવરાવતી રહી
સંતોષનું પાથરણું પથરાયું જ્યાં દિલમાં, કિરણો સુખનાં ફેલાવતી રહી
આનંદના મોજા ઊછળ્યાં જ્યાં હૈયે, અંગેઅંગમાં આનંદ પ્રસરાવતી રહી
વાતવાતમાં આત્મીયતા પ્રગટી, અનુભૂતિ આનંદની એમાં વરસી
ભાગ્ય સુભાગ્ય બન્યું જ્યાં જીવનમાં, છોળ સમૃદ્ધિની એમાં વરસી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sarōvara chalakāyāṁ, talāva ūbharāyāṁ, thaī dharatī para varṣānī hēlī
pūrō āśānāṁ umaṭayāṁ, chōlō umaṁganī ūchalī, prabhukr̥pānī varṣā varasī
prēmanītaratī ē āṁkhōmāṁthī, avirata prēmanī varṣā rahī varasatī
māthē vahālabharyō hātha jyāṁ pharyō, vahālanā jharaṇāthī bhīṁjavī rahī
phūṭayāṁ āṁkhōmāṁthī jyāṁ amī kiraṇō, kiraṇōmāṁ ē navarāvatī rahī
saṁtōṣanuṁ pātharaṇuṁ patharāyuṁ jyāṁ dilamāṁ, kiraṇō sukhanāṁ phēlāvatī rahī
ānaṁdanā mōjā ūchalyāṁ jyāṁ haiyē, aṁgēaṁgamāṁ ānaṁda prasarāvatī rahī
vātavātamāṁ ātmīyatā pragaṭī, anubhūti ānaṁdanī ēmāṁ varasī
bhāgya subhāgya banyuṁ jyāṁ jīvanamāṁ, chōla samr̥ddhinī ēmāṁ varasī
|