2000-04-22
2000-04-22
2000-04-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18035
ના જાગી, ના આવી, હૈયામાં સમજણ સાચી, કર્તવ્યની કેડી વીસરાણી

ભૂલ્યાં પગથિયાં સમજણનાં જીવનમાં, સંબંધોમાં સુવાસ મૂરઝાણી
પ્રેમની સરવાણી હૈયામાં સુકાણી, શાંતિ જીવનની એમાં હોમાણી
એક પછી એક આવતી રહી ઉપાધિ, પ્રીત માયા સંગે જ્યાં બંધાણી
ઇચ્છાપૂર્તિએ કરી હૈયા પર ઉઘરાણી, નીંદ શાંતિની એમાં અટવાણી
મતિ જીવનમાં જ્યાં મૂંઝાણી, આવી દોડી દોડી ત્યાં ઉપાધિ
છે સર્વવ્યાપક તો પ્રભુ, છે સર્વમાં શક્તિ એની ને એની ફેલાણી
લીધું સાચું શરણું જ્યાં પ્રભુનું, વાત પ્રભુની તો એમાં સમજાણી
વસાવ્યા દૃષ્ટિમાં જ્યાં પ્રભુને જીવનમાં, દૃષ્ટિ જીવનની ત્યાં બદલાણી
જીવ્યા જીવન જ્યાં પ્રભુની રીતે, ફૂટી જીવનમાં પ્રભુકૃપાની સરવાણી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā jāgī, nā āvī, haiyāmāṁ samajaṇa sācī, kartavyanī kēḍī vīsarāṇī
bhūlyāṁ pagathiyāṁ samajaṇanāṁ jīvanamāṁ, saṁbaṁdhōmāṁ suvāsa mūrajhāṇī
prēmanī saravāṇī haiyāmāṁ sukāṇī, śāṁti jīvananī ēmāṁ hōmāṇī
ēka pachī ēka āvatī rahī upādhi, prīta māyā saṁgē jyāṁ baṁdhāṇī
icchāpūrtiē karī haiyā para ugharāṇī, nīṁda śāṁtinī ēmāṁ aṭavāṇī
mati jīvanamāṁ jyāṁ mūṁjhāṇī, āvī dōḍī dōḍī tyāṁ upādhi
chē sarvavyāpaka tō prabhu, chē sarvamāṁ śakti ēnī nē ēnī phēlāṇī
līdhuṁ sācuṁ śaraṇuṁ jyāṁ prabhunuṁ, vāta prabhunī tō ēmāṁ samajāṇī
vasāvyā dr̥ṣṭimāṁ jyāṁ prabhunē jīvanamāṁ, dr̥ṣṭi jīvananī tyāṁ badalāṇī
jīvyā jīvana jyāṁ prabhunī rītē, phūṭī jīvanamāṁ prabhukr̥pānī saravāṇī
|