Hymn No. 315 | Date: 08-Jan-1986
હૈયે ઉમંગ ભરી, સોળે શણગાર સજી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
haiyē umaṁga bharī, sōlē śaṇagāra sajī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
મા, ભગવાન (Almighty Mother, God)
1986-01-08
1986-01-08
1986-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1804
હૈયે ઉમંગ ભરી, સોળે શણગાર સજી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
હૈયે ઉમંગ ભરી, સોળે શણગાર સજી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
આંખમા હર્ષ ભરી, હૈયે પ્રેમ ધરી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
ભક્તિને ભાવ મળી, બાળને માત મળી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
લીલા તો એવી કરી, કોઈને સમજાય નહીં, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
રાસ તો તૂટે નહીં, થાક તો વરતાય નહીં, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
દેવોને પણ ઈર્ષા થઈ, જોઈને આ ધન્ય ઘડી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
ધરતીના ઉરમાં ધબકારા ભરી, માનવહૈયે ઉલ્લાસ ભરી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
સાનભાન ભૂલી જઈ, હૈયે આનંદ ભરી, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
નવલાં રૂપ નવલા રહી, સહુમાં એવાં ભળી જઈ, માડી આવ્યાં અવનિ પર રમવાને રાસ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyē umaṁga bharī, sōlē śaṇagāra sajī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
āṁkhamā harṣa bharī, haiyē prēma dharī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
bhaktinē bhāva malī, bālanē māta malī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
līlā tō ēvī karī, kōīnē samajāya nahīṁ, māḍī āvyāṁ avani para ramavānē rāsa
rāsa tō tūṭē nahīṁ, thāka tō varatāya nahīṁ, māḍī āvyāṁ avani para ramavānē rāsa
dēvōnē paṇa īrṣā thaī, jōīnē ā dhanya ghaḍī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
dharatīnā uramāṁ dhabakārā bharī, mānavahaiyē ullāsa bharī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
sānabhāna bhūlī jaī, haiyē ānaṁda bharī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
navalāṁ rūpa navalā rahī, sahumāṁ ēvāṁ bhalī jaī, māḍī āvyāṁ avani para ramavānē rāsa
English Explanation |
|
In this beautiful hymn, Kakaji explains the arrival of the Divine Mother on the earth to play Raas-
With enthusiasm filled in the heart, resplendent with jewelry, Mother has come upon the earth to play Raas
With emotions in the eyes, with love surging in the heart, Mother has come upon the earth to play Raas
When Devotion is mixed with emotions, the child has got Mother, the Mother has come upon the earth to play Raas
She created so much of Divine play, that nobody understood, Mother has come upon the earth to play Raas
Raas will not break, tiredness will not be noticed, Mother has come upon the earth to play Raas
Even the Gods were envious, witnessing this divine moment, Mother has come upon the earth to play Raas
Creating beats in the core of the earth, creating happiness in the man’s heart, Mother has come upon the earth to play Raas
I have lost all consciousness, have filled the heart with happiness, Mother has come upon the earth to play Raas
The new appearance has remained new, it has mingled so well with others, Mother has come upon the earth to play Raas.
Kakaji, in this beautiful hymn, explains the magnificent arrival and welcoming of the Divine Mother when She comes to play Raas on the earth.
|