Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8555 | Date: 26-Apr-2000
એની જરૂર નથી, એની જરૂર નથી, એની જરૂર નથી
Ēnī jarūra nathī, ēnī jarūra nathī, ēnī jarūra nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8555 | Date: 26-Apr-2000

એની જરૂર નથી, એની જરૂર નથી, એની જરૂર નથી

  No Audio

ēnī jarūra nathī, ēnī jarūra nathī, ēnī jarūra nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-04-26 2000-04-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18042 એની જરૂર નથી, એની જરૂર નથી, એની જરૂર નથી એની જરૂર નથી, એની જરૂર નથી, એની જરૂર નથી

મળે સફળતા કે નિષ્ફળતા, નિરાશ થવાની એમાં જરૂર નથી

મળી સફળતા થોડી, દાવા કરવાની એમાં એની જરૂર નથી

વિશ્વાસ રહે ના રહે ભલે તુજમાં, સાધના અધૂરી રાખવાની જરૂર નથી

શંકા જાગે ભલે જીવનમાં, ડૂબ્યા રહેવું શંકામાં એ જરૂરી નથી

કોઈના બની કે ના બની શકીએ, કોશિશ ના કરવી એ જરૂરી નથી

હટી ના માયા નજરમાંથી, ઈશ્વરને હટાવવા નજરમાંથી જરૂરી નથી

મંઝિલે પહોંચ્યા ના ભલે, મંઝિલ બદલવી તેથી જરૂરી નથી

યાદમાં વસાવી ના શક્યા પ્રભુને, ફરિયાદ એને કરવાની જરૂર નથી

પ્રેમ મળે ના મળે ભલે જીવનમાં, નફરત કરવાની જરૂર નથી

તરતા ના આવડે જીવનમાં, ડૂબવાની જીવનમાં જરૂર નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēnī jarūra nathī, ēnī jarūra nathī, ēnī jarūra nathī

malē saphalatā kē niṣphalatā, nirāśa thavānī ēmāṁ jarūra nathī

malī saphalatā thōḍī, dāvā karavānī ēmāṁ ēnī jarūra nathī

viśvāsa rahē nā rahē bhalē tujamāṁ, sādhanā adhūrī rākhavānī jarūra nathī

śaṁkā jāgē bhalē jīvanamāṁ, ḍūbyā rahēvuṁ śaṁkāmāṁ ē jarūrī nathī

kōīnā banī kē nā banī śakīē, kōśiśa nā karavī ē jarūrī nathī

haṭī nā māyā najaramāṁthī, īśvaranē haṭāvavā najaramāṁthī jarūrī nathī

maṁjhilē pahōṁcyā nā bhalē, maṁjhila badalavī tēthī jarūrī nathī

yādamāṁ vasāvī nā śakyā prabhunē, phariyāda ēnē karavānī jarūra nathī

prēma malē nā malē bhalē jīvanamāṁ, napharata karavānī jarūra nathī

taratā nā āvaḍē jīvanamāṁ, ḍūbavānī jīvanamāṁ jarūra nathī
Scan Image

Gujarati Bhajan no. 8555 by Satguru Devendra Ghia - Kaka
First...855185528553...Last