Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8558 | Date: 28-Apr-2000
રાખવો વિશ્વાસ તુજમાં, કામ એ તો અમારું છે
Rākhavō viśvāsa tujamāṁ, kāma ē tō amāruṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8558 | Date: 28-Apr-2000

રાખવો વિશ્વાસ તુજમાં, કામ એ તો અમારું છે

  No Audio

rākhavō viśvāsa tujamāṁ, kāma ē tō amāruṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-04-28 2000-04-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18045 રાખવો વિશ્વાસ તુજમાં, કામ એ તો અમારું છે રાખવો વિશ્વાસ તુજમાં, કામ એ તો અમારું છે

દૂર કરવી હૈયેથી માયા અમારા, કામ એ તો તમારું છે

દિલને, મનને રાખવાં ચરણમાં તમારાં, કામ એ તો અમારું છે

ચરણમાં શરણ અમને આપવું, કામ એ તો તમારું છે

જોડવું ચિત્તને તુજ ધ્યાનમાં, કામ એ તો અમારું છે

થઈએ ના વિચલિત એમાં, દેવા આશિષ, કામ એ તો તમારુ છે

ભૂલવું ભાન તુજ ભક્તિમાં, કામ એ તો અમારું છે

જાગે ના શંકા તુજમાં દેવા આશિષ, કામ એ તમારું છે

રાખવું પ્રેમતરબોળ જીવનને, કામ એ તો અમારું છે

જગત પર કરવો પ્રેમ સદા, કામ એ તો તમારું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhavō viśvāsa tujamāṁ, kāma ē tō amāruṁ chē

dūra karavī haiyēthī māyā amārā, kāma ē tō tamāruṁ chē

dilanē, mananē rākhavāṁ caraṇamāṁ tamārāṁ, kāma ē tō amāruṁ chē

caraṇamāṁ śaraṇa amanē āpavuṁ, kāma ē tō tamāruṁ chē

jōḍavuṁ cittanē tuja dhyānamāṁ, kāma ē tō amāruṁ chē

thaīē nā vicalita ēmāṁ, dēvā āśiṣa, kāma ē tō tamāru chē

bhūlavuṁ bhāna tuja bhaktimāṁ, kāma ē tō amāruṁ chē

jāgē nā śaṁkā tujamāṁ dēvā āśiṣa, kāma ē tamāruṁ chē

rākhavuṁ prēmatarabōla jīvananē, kāma ē tō amāruṁ chē

jagata para karavō prēma sadā, kāma ē tō tamāruṁ chē
Scan Image

Gujarati Bhajan no. 8558 by Satguru Devendra Ghia - Kaka
First...855485558556...Last