Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8563 | Date: 30-Apr-2000
કાં સુધારી લેજો, કાં નિભાવી લેજો, ભૂલો અમારી રે માડી
Kāṁ sudhārī lējō, kāṁ nibhāvī lējō, bhūlō amārī rē māḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 8563 | Date: 30-Apr-2000

કાં સુધારી લેજો, કાં નિભાવી લેજો, ભૂલો અમારી રે માડી

  No Audio

kāṁ sudhārī lējō, kāṁ nibhāvī lējō, bhūlō amārī rē māḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

2000-04-30 2000-04-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18050 કાં સુધારી લેજો, કાં નિભાવી લેજો, ભૂલો અમારી રે માડી કાં સુધારી લેજો, કાં નિભાવી લેજો, ભૂલો અમારી રે માડી

છે વિનંતી તને તો આ તો અમારી (2)

દેજો હૈયામાં અમારા પ્રેમ જગાવી, દેજો અમને એમાં ડુબાડી

કર્તવ્યના સૂર દેજો જગાવી, દેજો કેડી અમને એની બતાવી

ભક્તિની કૂંપળો હૈયે દેજો ઉગાડી, દેજો વેરાનીને તો ભગાડી

દેજો દૃષ્ટિમાંથી માયા હટાવી, લેજો તમારા અમને તો બનાવી

જીવન સત્ય દેજો સમજાવી, ધરમની રાહે દેજો ચલાવી

મંઝિલ છે લાંબી, બુદ્ધિ છે ટૂંકી, મંઝિલની રાહ દેજો સુઝાડી

દીધી છે સમયની મૂડી અમને અમારી, વેડફીએ ના એ મૂડી અમારી

દુઃખે સુખની કિંમત સમજાવી, દેજો સમજ હૈયે એ તો સ્થાપી

હૈયાને ને નજરમાં જાજો એવાં વસી માડી, હટો ના કદી તમે ત્યાંથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāṁ sudhārī lējō, kāṁ nibhāvī lējō, bhūlō amārī rē māḍī

chē vinaṁtī tanē tō ā tō amārī (2)

dējō haiyāmāṁ amārā prēma jagāvī, dējō amanē ēmāṁ ḍubāḍī

kartavyanā sūra dējō jagāvī, dējō kēḍī amanē ēnī batāvī

bhaktinī kūṁpalō haiyē dējō ugāḍī, dējō vērānīnē tō bhagāḍī

dējō dr̥ṣṭimāṁthī māyā haṭāvī, lējō tamārā amanē tō banāvī

jīvana satya dējō samajāvī, dharamanī rāhē dējō calāvī

maṁjhila chē lāṁbī, buddhi chē ṭūṁkī, maṁjhilanī rāha dējō sujhāḍī

dīdhī chē samayanī mūḍī amanē amārī, vēḍaphīē nā ē mūḍī amārī

duḥkhē sukhanī kiṁmata samajāvī, dējō samaja haiyē ē tō sthāpī

haiyānē nē najaramāṁ jājō ēvāṁ vasī māḍī, haṭō nā kadī tamē tyāṁthī
Scan Image

Gujarati Bhajan no. 8563 by Satguru Devendra Ghia - Kaka
First...856085618562...Last