Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8574 | Date: 05-May-2000
નામ એનો નાશ છે, નામમાં શાશ્વતતા શોધવા નીકળ્યા
Nāma ēnō nāśa chē, nāmamāṁ śāśvatatā śōdhavā nīkalyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8574 | Date: 05-May-2000

નામ એનો નાશ છે, નામમાં શાશ્વતતા શોધવા નીકળ્યા

  No Audio

nāma ēnō nāśa chē, nāmamāṁ śāśvatatā śōdhavā nīkalyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-05-05 2000-05-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18061 નામ એનો નાશ છે, નામમાં શાશ્વતતા શોધવા નીકળ્યા નામ એનો નાશ છે, નામમાં શાશ્વતતા શોધવા નીકળ્યા

હતી બેવફાઈ તો એમાં, જીવનમાં બેવકૂફ બનવા નીકળ્યા

ક્ષણભંગુર કાયામાં રહી, ક્ષણભંગુર વિચારોમાં તો રાચ્યા

છૂટયા ના જ્યાં એની જંજાળમાંથી, અમરતાના પ્યાલા ગુમાવ્યા

ભરી ભરી શાશ્વત ચીજો હતી પાસે, ના ધ્યાનમાં એ રાખ્યા

શાશ્વતતા છુપાઈ છે પ્રભુના નામમાં, શાને જીવનમાં એ વીસર્યા

શાશ્વત ફળ દેનારા, પ્રેમ ને ભાવની મૂડીને શાને એને વીસર્યા

સાચી સમજથી શોધ્યા ના ખુદને, શાશ્વત ના પામી શક્યા

નાશવંત ચીજમાં શોધી શાશ્વતતા, મળી તો એમાં નિષ્ફળતા

પ્રભુ છે શાશ્વત, પામી જીવનમાં એને, પામજે શાશ્વતતા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nāma ēnō nāśa chē, nāmamāṁ śāśvatatā śōdhavā nīkalyā

hatī bēvaphāī tō ēmāṁ, jīvanamāṁ bēvakūpha banavā nīkalyā

kṣaṇabhaṁgura kāyāmāṁ rahī, kṣaṇabhaṁgura vicārōmāṁ tō rācyā

chūṭayā nā jyāṁ ēnī jaṁjālamāṁthī, amaratānā pyālā gumāvyā

bharī bharī śāśvata cījō hatī pāsē, nā dhyānamāṁ ē rākhyā

śāśvatatā chupāī chē prabhunā nāmamāṁ, śānē jīvanamāṁ ē vīsaryā

śāśvata phala dēnārā, prēma nē bhāvanī mūḍīnē śānē ēnē vīsaryā

sācī samajathī śōdhyā nā khudanē, śāśvata nā pāmī śakyā

nāśavaṁta cījamāṁ śōdhī śāśvatatā, malī tō ēmāṁ niṣphalatā

prabhu chē śāśvata, pāmī jīvanamāṁ ēnē, pāmajē śāśvatatā
Scan Image

Gujarati Bhajan no. 8574 by Satguru Devendra Ghia - Kaka
First...856985708571...Last