Hymn No. 8578 | Date: 07-May-2000
ઊઠે શંકા જ્યારે મનમાં, હેરાન થાય હૈયું તો એમાં
ūṭhē śaṁkā jyārē manamāṁ, hērāna thāya haiyuṁ tō ēmāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-05-07
2000-05-07
2000-05-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18065
ઊઠે શંકા જ્યારે મનમાં, હેરાન થાય હૈયું તો એમાં
ઊઠે શંકા જ્યારે મનમાં, હેરાન થાય હૈયું તો એમાં
છે દોસ્તી દિલની ભાવોથી, હચમચી જાય એ તો એમાં
રંજન તો છે દિલનું તો ભાવોમાં, રંજન છે મનનું ફરવામાં
મન બેફામ વર્તે જીવનમાં, કરે દુઃખ ઊભું એ તો દિલમાં
રાચે છે મન સદા તર્કમાં, દિલ ચાહે રહેવું તો વિશ્વાસમાં
રહે મન ફરતું જ્યાં ને ત્યાં, જાય ભૂલી એ હિત એનું તો શેમાં
દિલ ને મનની જોડી દીધી પ્રભુએ, મારા જીવનમાં તો સાથમાં
મન હલાવે દિલને, દિલ હલાવે જીવનને સદા જગમાં
સુખદુઃખમાં રહે મનડા ને દિલડા જીવનમાં તો સાથમાં
રંગ જીવનનો તો બદલાઈ જાય, આવી જાય જીવન રંગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṭhē śaṁkā jyārē manamāṁ, hērāna thāya haiyuṁ tō ēmāṁ
chē dōstī dilanī bhāvōthī, hacamacī jāya ē tō ēmāṁ
raṁjana tō chē dilanuṁ tō bhāvōmāṁ, raṁjana chē mananuṁ pharavāmāṁ
mana bēphāma vartē jīvanamāṁ, karē duḥkha ūbhuṁ ē tō dilamāṁ
rācē chē mana sadā tarkamāṁ, dila cāhē rahēvuṁ tō viśvāsamāṁ
rahē mana pharatuṁ jyāṁ nē tyāṁ, jāya bhūlī ē hita ēnuṁ tō śēmāṁ
dila nē mananī jōḍī dīdhī prabhuē, mārā jīvanamāṁ tō sāthamāṁ
mana halāvē dilanē, dila halāvē jīvananē sadā jagamāṁ
sukhaduḥkhamāṁ rahē manaḍā nē dilaḍā jīvanamāṁ tō sāthamāṁ
raṁga jīvananō tō badalāī jāya, āvī jāya jīvana raṁgamāṁ
|
|