Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8580 | Date: 08-May-2000
રાખે ના ચિત્ત કામમાં, વળે ધબડકા ત્યાં કામમાં
Rākhē nā citta kāmamāṁ, valē dhabaḍakā tyāṁ kāmamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8580 | Date: 08-May-2000

રાખે ના ચિત્ત કામમાં, વળે ધબડકા ત્યાં કામમાં

  No Audio

rākhē nā citta kāmamāṁ, valē dhabaḍakā tyāṁ kāmamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-05-08 2000-05-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18067 રાખે ના ચિત્ત કામમાં, વળે ધબડકા ત્યાં કામમાં રાખે ના ચિત્ત કામમાં, વળે ધબડકા ત્યાં કામમાં

કાઢવા રે દોષ એમાં તો, શાને રે ભાગ્યના

વાત વાતમાં ઊછળે સ્વાર્થ, કચ્ચરઘાણ વળી જાય સંબંધોના

તોડે તાંતણા સંયમના, બલિદાન ત્યાં શાંતિના લેવાય

ના પાડતાં જીવ અચકાય, હા નાં પરિણામ ના સહેવાય

મોટા સાથે બાંધી દોસ્તી, પહોંચ વિનાના લાંબા થાય

ભરતામાં વધાર્યો વપરાશ, અછતમાં એ સતાવી જાય

સમજણ વિનાનાં દીધાં વચનો, પાળતાં જીવ અચકાય

જીભડીને ના રાખી કાબૂમાં, દુઃખ ઊભું એ કરતું જાય

સમય વર્તે સાવધાન ના રહ્યા, સમય હાથમાંથી સરકી જાય

બળિયા સાથે બાથ ભીડી, નિષ્ફળતા એમાં મળતી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhē nā citta kāmamāṁ, valē dhabaḍakā tyāṁ kāmamāṁ

kāḍhavā rē dōṣa ēmāṁ tō, śānē rē bhāgyanā

vāta vātamāṁ ūchalē svārtha, kaccaraghāṇa valī jāya saṁbaṁdhōnā

tōḍē tāṁtaṇā saṁyamanā, balidāna tyāṁ śāṁtinā lēvāya

nā pāḍatāṁ jīva acakāya, hā nāṁ pariṇāma nā sahēvāya

mōṭā sāthē bāṁdhī dōstī, pahōṁca vinānā lāṁbā thāya

bharatāmāṁ vadhāryō vaparāśa, achatamāṁ ē satāvī jāya

samajaṇa vinānāṁ dīdhāṁ vacanō, pālatāṁ jīva acakāya

jībhaḍīnē nā rākhī kābūmāṁ, duḥkha ūbhuṁ ē karatuṁ jāya

samaya vartē sāvadhāna nā rahyā, samaya hāthamāṁthī sarakī jāya

baliyā sāthē bātha bhīḍī, niṣphalatā ēmāṁ malatī jāya
Scan Image

Gujarati Bhajan no. 8580 by Satguru Devendra Ghia - Kaka
First...857585768577...Last