2000-05-14
2000-05-14
2000-05-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18075
હર જીવમાં વસો છો તો જ્યાં પ્રભુ તમે ને તમે
હર જીવમાં વસો છો તો જ્યાં પ્રભુ તમે ને તમે
જીવ જીવ સાથે જીવનમાં તો શાને લડયા કરે
કરે કર્મો જગમાં તો બધું, શું કર્મો તમારાથી ચડે
રહીએ કરતા વિચાર કર્મોનો, અંત એનો ના આવે
છે અદ્ભુત જાળ કર્મની તારી, બાંધ્યા એનાથી સહુને
પામે મોકળાશ જીવનમાં જ્યાં, જાળ કર્મની એને નડે
રહે કરતા યત્નો સહુ, તોડવા સહુ તો એને
તારી કૃપા વિના જીવનમાં, ના જાળ કર્મોની તૂટે
કર્મોથી ત્રાહિ ત્રાહિ, જીવનમાં પોકારે જ્યારે તને
ત્યારે ને ત્યારે વહાલા પ્રભુ, દોડી આવો તમે ને તમે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હર જીવમાં વસો છો તો જ્યાં પ્રભુ તમે ને તમે
જીવ જીવ સાથે જીવનમાં તો શાને લડયા કરે
કરે કર્મો જગમાં તો બધું, શું કર્મો તમારાથી ચડે
રહીએ કરતા વિચાર કર્મોનો, અંત એનો ના આવે
છે અદ્ભુત જાળ કર્મની તારી, બાંધ્યા એનાથી સહુને
પામે મોકળાશ જીવનમાં જ્યાં, જાળ કર્મની એને નડે
રહે કરતા યત્નો સહુ, તોડવા સહુ તો એને
તારી કૃપા વિના જીવનમાં, ના જાળ કર્મોની તૂટે
કર્મોથી ત્રાહિ ત્રાહિ, જીવનમાં પોકારે જ્યારે તને
ત્યારે ને ત્યારે વહાલા પ્રભુ, દોડી આવો તમે ને તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hara jīvamāṁ vasō chō tō jyāṁ prabhu tamē nē tamē
jīva jīva sāthē jīvanamāṁ tō śānē laḍayā karē
karē karmō jagamāṁ tō badhuṁ, śuṁ karmō tamārāthī caḍē
rahīē karatā vicāra karmōnō, aṁta ēnō nā āvē
chē adbhuta jāla karmanī tārī, bāṁdhyā ēnāthī sahunē
pāmē mōkalāśa jīvanamāṁ jyāṁ, jāla karmanī ēnē naḍē
rahē karatā yatnō sahu, tōḍavā sahu tō ēnē
tārī kr̥pā vinā jīvanamāṁ, nā jāla karmōnī tūṭē
karmōthī trāhi trāhi, jīvanamāṁ pōkārē jyārē tanē
tyārē nē tyārē vahālā prabhu, dōḍī āvō tamē nē tamē
|
|