Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8593 | Date: 20-May-2000
પૂછનાર તારા જીવનમાં શું કોઈ નથી, પ્રભુ તારો શું આરામ કરે છે
Pūchanāra tārā jīvanamāṁ śuṁ kōī nathī, prabhu tārō śuṁ ārāma karē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8593 | Date: 20-May-2000

પૂછનાર તારા જીવનમાં શું કોઈ નથી, પ્રભુ તારો શું આરામ કરે છે

  No Audio

pūchanāra tārā jīvanamāṁ śuṁ kōī nathī, prabhu tārō śuṁ ārāma karē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-05-20 2000-05-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18080 પૂછનાર તારા જીવનમાં શું કોઈ નથી, પ્રભુ તારો શું આરામ કરે છે પૂછનાર તારા જીવનમાં શું કોઈ નથી, પ્રભુ તારો શું આરામ કરે છે

સતત કામમાં રહ્યા છે પ્રભુ ગૂંથાઈ, ના આરામ લે છે, તું આરામ શાને ચાહે છે

કરી નથી ફરિયાદ કદી કામની, ના આરામ લેવાનું નામ કદી એ લે છે

બગડે ના તંત્ર એનું કદી, એનું તંત્ર ના આરામ કદી એ લે છે

દીધી છે દોલત દિલની સહુને સરખી, ચિંતામાં વેડફાટ એમાં શાને કરે છે

ધાર્યુ થાય તારું કે ના તારું, ગુનેગાર પ્રભુને એમાં તો શાને ગણે છે

એક વખત નહીં, અનેક કર્યાં કામ તારાં, ઉપકાર એના શાને ભૂલે છે

કરે છે જીવનમાં સર્વ કાંઈ તારું, એકલો તને તું શાને માને છે

રહે છે સદા એ સાથે ને સાથે, તોય દૂર તને કેમ એ લાગે છે

રહ્યો છે કરતો ને કરતો કામ તારું, ના પ્રભુ તો આરામ કરે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pūchanāra tārā jīvanamāṁ śuṁ kōī nathī, prabhu tārō śuṁ ārāma karē chē

satata kāmamāṁ rahyā chē prabhu gūṁthāī, nā ārāma lē chē, tuṁ ārāma śānē cāhē chē

karī nathī phariyāda kadī kāmanī, nā ārāma lēvānuṁ nāma kadī ē lē chē

bagaḍē nā taṁtra ēnuṁ kadī, ēnuṁ taṁtra nā ārāma kadī ē lē chē

dīdhī chē dōlata dilanī sahunē sarakhī, ciṁtāmāṁ vēḍaphāṭa ēmāṁ śānē karē chē

dhāryu thāya tāruṁ kē nā tāruṁ, gunēgāra prabhunē ēmāṁ tō śānē gaṇē chē

ēka vakhata nahīṁ, anēka karyāṁ kāma tārāṁ, upakāra ēnā śānē bhūlē chē

karē chē jīvanamāṁ sarva kāṁī tāruṁ, ēkalō tanē tuṁ śānē mānē chē

rahē chē sadā ē sāthē nē sāthē, tōya dūra tanē kēma ē lāgē chē

rahyō chē karatō nē karatō kāma tāruṁ, nā prabhu tō ārāma karē chē
Scan Image

Gujarati Bhajan no. 8593 by Satguru Devendra Ghia - Kaka
First...859085918592...Last