Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8611 | Date: 06-Jun-2000
ઇચ્છા મરી નથી, દેહ મરતા ગયા, આતમા દેહ લેતો ગયો
Icchā marī nathī, dēha maratā gayā, ātamā dēha lētō gayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8611 | Date: 06-Jun-2000

ઇચ્છા મરી નથી, દેહ મરતા ગયા, આતમા દેહ લેતો ગયો

  No Audio

icchā marī nathī, dēha maratā gayā, ātamā dēha lētō gayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-06-06 2000-06-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18098 ઇચ્છા મરી નથી, દેહ મરતા ગયા, આતમા દેહ લેતો ગયો ઇચ્છા મરી નથી, દેહ મરતા ગયા, આતમા દેહ લેતો ગયો

તૃષ્ણા છિપાઈ નહીં, પ્રેમ પામ્યો નહીં, તરસ્યો ને તરસ્યો રહ્યો

હસતા-રડતાં સમય વીતતો ગયો, ના સમય તો એમાં રોકાયો

મેળવ્યું ને ગુમાવ્યું ઘણું ઘણું, જીવનનો પ્રવાહ તો એમાં ના રોકાયો

કડવાશ દિલમાં જાગી નહીં, લાગી દિલની નજદીક પ્રવાહ ના ટક્યો

સંબંધો બંધાયા ને વીસરાયા, હરેક સંબંધો યાદ એની છોડી ગયા

જગમાં ના કોઈ કોઈના રહ્યા, જીવનભર સહુ સ્વાર્થના રહ્યા

સ્વભાવ જીવનમાં બદલાતા રહ્યા, જીવનને નરમ બનાવતા રહ્યા

બાળીને કરી પૂરી કંઈક ઇચ્છાઓ, જીવનમાં ઇચ્છા વિનાના ના રહ્યા

ઇચ્છા મરી નહીં, દેહ મરતા ગયા, આતમા દેહ લેતો રહ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

icchā marī nathī, dēha maratā gayā, ātamā dēha lētō gayō

tr̥ṣṇā chipāī nahīṁ, prēma pāmyō nahīṁ, tarasyō nē tarasyō rahyō

hasatā-raḍatāṁ samaya vītatō gayō, nā samaya tō ēmāṁ rōkāyō

mēlavyuṁ nē gumāvyuṁ ghaṇuṁ ghaṇuṁ, jīvananō pravāha tō ēmāṁ nā rōkāyō

kaḍavāśa dilamāṁ jāgī nahīṁ, lāgī dilanī najadīka pravāha nā ṭakyō

saṁbaṁdhō baṁdhāyā nē vīsarāyā, harēka saṁbaṁdhō yāda ēnī chōḍī gayā

jagamāṁ nā kōī kōīnā rahyā, jīvanabhara sahu svārthanā rahyā

svabhāva jīvanamāṁ badalātā rahyā, jīvananē narama banāvatā rahyā

bālīnē karī pūrī kaṁīka icchāō, jīvanamāṁ icchā vinānā nā rahyā

icchā marī nahīṁ, dēha maratā gayā, ātamā dēha lētō rahyō
Scan Image

Gujarati Bhajan no. 8611 by Satguru Devendra Ghia - Kaka
First...860886098610...Last