2000-06-10
2000-06-10
2000-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18101
સહન કરાવી કરાવી લીધી, કસોટી તેં પ્રભુ સહનશીલતાની
સહન કરાવી કરાવી લીધી, કસોટી તેં પ્રભુ સહનશીલતાની
એક વાર તને એ કહેવું પડશે, એક વાર તારે એ કરવું પડશે
તારા આંગણનું પુષ્પ છે બનવું, પ્રેમનું પુષ્પ તો બનવું પડશે
પીવું છે તારી કૃપાનું બિંદુ, તારા કૃપાના સાગરમાં રહેવું પડશે
ચરવાં છે તારા વિચારોનાં મોતી, તારા વિચારોનો ચારો નાખવો પડશે
તને મારા બનાવવા પ્રભુ, જીવનમાં મારે તારા ને તારા બનવું પડશે
અધીરાઈએ દાટ વાળ્યો જીવનમાં, જીવનમાં ધીરજને તો ધરવી પડશે
કરવી નથી ફરિયાદ જીવનમાં તને, સહન જીવનમાં બધું કરવું પડશે
ઘટ ઘટમાં વસ્યા છો જ્યાં તમે પ્રભુ, અંતરમાં તમને મળવું પડશે
કરે છે ભલું સદાય તું મારું, એ વાતમાં વિશ્વાસ રાખવો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahana karāvī karāvī līdhī, kasōṭī tēṁ prabhu sahanaśīlatānī
ēka vāra tanē ē kahēvuṁ paḍaśē, ēka vāra tārē ē karavuṁ paḍaśē
tārā āṁgaṇanuṁ puṣpa chē banavuṁ, prēmanuṁ puṣpa tō banavuṁ paḍaśē
pīvuṁ chē tārī kr̥pānuṁ biṁdu, tārā kr̥pānā sāgaramāṁ rahēvuṁ paḍaśē
caravāṁ chē tārā vicārōnāṁ mōtī, tārā vicārōnō cārō nākhavō paḍaśē
tanē mārā banāvavā prabhu, jīvanamāṁ mārē tārā nē tārā banavuṁ paḍaśē
adhīrāīē dāṭa vālyō jīvanamāṁ, jīvanamāṁ dhīrajanē tō dharavī paḍaśē
karavī nathī phariyāda jīvanamāṁ tanē, sahana jīvanamāṁ badhuṁ karavuṁ paḍaśē
ghaṭa ghaṭamāṁ vasyā chō jyāṁ tamē prabhu, aṁtaramāṁ tamanē malavuṁ paḍaśē
karē chē bhaluṁ sadāya tuṁ māruṁ, ē vātamāṁ viśvāsa rākhavō paḍaśē
|
|