Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 325 | Date: 11-Jan-1986
વિનંતી કરતો રહ્યો ખૂબ તને, તોય તારું દિલ પીગળ્યું નહીં
Vinaṁtī karatō rahyō khūba tanē, tōya tāruṁ dila pīgalyuṁ nahīṁ

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 325 | Date: 11-Jan-1986

વિનંતી કરતો રહ્યો ખૂબ તને, તોય તારું દિલ પીગળ્યું નહીં

  No Audio

vinaṁtī karatō rahyō khūba tanē, tōya tāruṁ dila pīgalyuṁ nahīṁ

મા, ભગવાન (Almighty Mother, God)

1986-01-11 1986-01-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1814 વિનંતી કરતો રહ્યો ખૂબ તને, તોય તારું દિલ પીગળ્યું નહીં વિનંતી કરતો રહ્યો ખૂબ તને, તોય તારું દિલ પીગળ્યું નહીં

પથ્થરદિલ ના બન તું માડી, બીજું કાંઈ તને હવે કહેવું નથી

આશ ધરી ખૂબ તને ઢૂંઢતો રહ્યો, તું મુજથી સદા છુપાઈ રહી

આ તને હવે શોભતું નથી માડી, બીજું કંઈ તને હવે કહેવું નથી

પ્રેમનું પાત્ર મારું સદા, તુજ પાસે હું ધરતો રહ્યો

રાખજે એને ન ખાલી મારી માડી, બીજું કંઈ તને હવે કહેવું નથી

દિલમાં પડ્યા છે ઘા ઊંડા ઘણા, તુજ પાસે છે એની દવા

ઘા એ મારા બધા રૂઝવી દેજે માડી, બીજું કંઈ તને કહેવું નથી

દાનત સાફ રાખી ફર્યો જગમાં, માર ખાતો રહ્યો હરઘડી

આ વાત જરા ધ્યાન રાખજે માડી, બીજું કંઈ તને કહેવું નથી

બીજા બધા સાથ દેતા અધવચ્ચે અટકી જાતા, તું અટકતી નથી

દર્દભરી સ્વીકારજે મારી આ વિનંતી, બીજું કંઈ તને કહેવું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vinaṁtī karatō rahyō khūba tanē, tōya tāruṁ dila pīgalyuṁ nahīṁ

paththaradila nā bana tuṁ māḍī, bījuṁ kāṁī tanē havē kahēvuṁ nathī

āśa dharī khūba tanē ḍhūṁḍhatō rahyō, tuṁ mujathī sadā chupāī rahī

ā tanē havē śōbhatuṁ nathī māḍī, bījuṁ kaṁī tanē havē kahēvuṁ nathī

prēmanuṁ pātra māruṁ sadā, tuja pāsē huṁ dharatō rahyō

rākhajē ēnē na khālī mārī māḍī, bījuṁ kaṁī tanē havē kahēvuṁ nathī

dilamāṁ paḍyā chē ghā ūṁḍā ghaṇā, tuja pāsē chē ēnī davā

ghā ē mārā badhā rūjhavī dējē māḍī, bījuṁ kaṁī tanē kahēvuṁ nathī

dānata sāpha rākhī pharyō jagamāṁ, māra khātō rahyō haraghaḍī

ā vāta jarā dhyāna rākhajē māḍī, bījuṁ kaṁī tanē kahēvuṁ nathī

bījā badhā sātha dētā adhavaccē aṭakī jātā, tuṁ aṭakatī nathī

dardabharī svīkārajē mārī ā vinaṁtī, bījuṁ kaṁī tanē kahēvuṁ nathī
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia laments for the love and urges the Divine Mother for her blessings eternally-

Although I have been requesting you a lot, your heart did not melt,

Please do not be callous Mother,

I will not expect anything else.

Although I have been frantically searching for you with lots of hope, you have always been hidden from me.

This behaviour does not suit you Mother,

I will not expect anything else.

Although I have been offering you a plate for your Divine love,

Please do not keep it empty Mother,

I will not expect anything else.

My heart has been deeply wounded and you have the medicine for it,

Please heal all my wounds Mother,

I will not expect anything else,

I have moved around the world with a clear conscience,

Yet, have been deprived of success everytime,

Pay heed to this matter Mother,

I will not tell you anything else,

Everyone abandoned me midway,

Yet, you have always supported me throughout the journey,

Please accept my heartfelt request,

I will not expect anything else.

Here, it is a plea for the Divine Mother's relentless support and blessings.
Scan Image

Gujarati Bhajan no. 325 by Satguru Devendra Ghia - Kaka
First...325326327...Last