Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8668 | Date: 10-Jul-2000
નથી કાંઈ નાદાન, સમજદારી તોય હજી આવી નથી
Nathī kāṁī nādāna, samajadārī tōya hajī āvī nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8668 | Date: 10-Jul-2000

નથી કાંઈ નાદાન, સમજદારી તોય હજી આવી નથી

  No Audio

nathī kāṁī nādāna, samajadārī tōya hajī āvī nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-07-10 2000-07-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18155 નથી કાંઈ નાદાન, સમજદારી તોય હજી આવી નથી નથી કાંઈ નાદાન, સમજદારી તોય હજી આવી નથી

હરેક વાતની તો ઊંડી સમજ, હજી તો આવી નથી

કોણ હશે કેમ વરતાશે, અંદાજ હજી એનો આવ્યો નથી

કર્યાં કર્મો, રહ્યા ભલે અજાણ, કર્મોની પકડ હજી આવી નથી

વસાવવા છે પ્રભુને દિલમાં, અંદાજ હજી એનો મળ્યો નથી

તોફાન છે જ્યાં દિલમાં, સંસારમાં સ્થિર રહી શક્યા નથી

ચાલવું છે જે પથ પર, પકડેલી રાહ પર વિશ્વાસ આવ્યો નથી

કર્મો ખરચી મેળવી જિંદગી મફતમાં, કાંઈ એ મળી નથી

પ્રેમની ગલીમાંથી થાવું છે પસાર, મુસીબતો જાણી નથી

સંસારના રસ્તા છે જુદા, પ્રભુના રસ્તા કાંઈ છોડવા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī kāṁī nādāna, samajadārī tōya hajī āvī nathī

harēka vātanī tō ūṁḍī samaja, hajī tō āvī nathī

kōṇa haśē kēma varatāśē, aṁdāja hajī ēnō āvyō nathī

karyāṁ karmō, rahyā bhalē ajāṇa, karmōnī pakaḍa hajī āvī nathī

vasāvavā chē prabhunē dilamāṁ, aṁdāja hajī ēnō malyō nathī

tōphāna chē jyāṁ dilamāṁ, saṁsāramāṁ sthira rahī śakyā nathī

cālavuṁ chē jē patha para, pakaḍēlī rāha para viśvāsa āvyō nathī

karmō kharacī mēlavī jiṁdagī maphatamāṁ, kāṁī ē malī nathī

prēmanī galīmāṁthī thāvuṁ chē pasāra, musībatō jāṇī nathī

saṁsāranā rastā chē judā, prabhunā rastā kāṁī chōḍavā nathī
Scan Image

Gujarati Bhajan no. 8668 by Satguru Devendra Ghia - Kaka
First...866586668667...Last