1986-01-16
1986-01-16
1986-01-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1818
ફરિયાદ થઈ શકે તારી પાસે, તારી ફરિયાદ જઈને કરવી કોને
ફરિયાદ થઈ શકે તારી પાસે, તારી ફરિયાદ જઈને કરવી કોને
દિલ ખોલી શકું માડી તારી પાસે, દિલ તારું બંધ ના કરજે
માડી, તારી માયા સતાવે મુજને, તારી માયાને હવે તું રોકજે
તારો વિયોગ માડી, હૈયું મારું સહન ના કરે, દર્શન દેવા વિલંબ ના કરજે
સાકરના ગાંગડામાં મીઠાશ છુપાઈ રહે, ખાધા વિના સ્વાદની ખબર ના પડે
આનંદસાગર તો માડી તું એક છે, તુજમાં ડૂબ્યા વિના આનંદ ના મળે
પ્રકાશનો માડી તું જ્યાં પુંજ છે, હૈયું ખાલી કર્યા વિના એ ના મળે
નામ નામીમાં હૈયામાં જ્યાં ભેદ જાગે, તારી કૃપા વિના એ ના ભૂંસાયે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ફરિયાદ થઈ શકે તારી પાસે, તારી ફરિયાદ જઈને કરવી કોને
દિલ ખોલી શકું માડી તારી પાસે, દિલ તારું બંધ ના કરજે
માડી, તારી માયા સતાવે મુજને, તારી માયાને હવે તું રોકજે
તારો વિયોગ માડી, હૈયું મારું સહન ના કરે, દર્શન દેવા વિલંબ ના કરજે
સાકરના ગાંગડામાં મીઠાશ છુપાઈ રહે, ખાધા વિના સ્વાદની ખબર ના પડે
આનંદસાગર તો માડી તું એક છે, તુજમાં ડૂબ્યા વિના આનંદ ના મળે
પ્રકાશનો માડી તું જ્યાં પુંજ છે, હૈયું ખાલી કર્યા વિના એ ના મળે
નામ નામીમાં હૈયામાં જ્યાં ભેદ જાગે, તારી કૃપા વિના એ ના ભૂંસાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
phariyāda thaī śakē tārī pāsē, tārī phariyāda jaīnē karavī kōnē
dila khōlī śakuṁ māḍī tārī pāsē, dila tāruṁ baṁdha nā karajē
māḍī, tārī māyā satāvē mujanē, tārī māyānē havē tuṁ rōkajē
tārō viyōga māḍī, haiyuṁ māruṁ sahana nā karē, darśana dēvā vilaṁba nā karajē
sākaranā gāṁgaḍāmāṁ mīṭhāśa chupāī rahē, khādhā vinā svādanī khabara nā paḍē
ānaṁdasāgara tō māḍī tuṁ ēka chē, tujamāṁ ḍūbyā vinā ānaṁda nā malē
prakāśanō māḍī tuṁ jyāṁ puṁja chē, haiyuṁ khālī karyā vinā ē nā malē
nāma nāmīmāṁ haiyāmāṁ jyāṁ bhēda jāgē, tārī kr̥pā vinā ē nā bhūṁsāyē
English Explanation |
|
Shri Satguru Devendraji Ghia known as kakaji by his ardent followers urges the Divine Mother to love her devotees eternally.
I can complain to you, to whom should I complain about you,
I will express my feelings to you Mother, please do not shut your heart
My love for you troubles me a lot Mother, stop loving me
My heart cannot bear the separation Mother, do not prolong your blessings
Sweetness is hidden in sugar crystals, without eating it the taste is unknown
It is apparent that you are the only most Compassionate Mother,
I will not be able to feel happiness without drowning in it
You are the Divine Light of treasure, I will not achieve it without disclosing my feelings
When there is a difference in the heart in a name, it will not be erased without your blessings..
|