Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8736 | Date: 31-Jul-2000
છે રાહ તો અજાણી, દીપક બની પથ બતાવવા આવ્યા ગુરુજી અમારા
Chē rāha tō ajāṇī, dīpaka banī patha batāvavā āvyā gurujī amārā

સદગુરુ મહારાજ (Sadguru Maharaj)

Hymn No. 8736 | Date: 31-Jul-2000

છે રાહ તો અજાણી, દીપક બની પથ બતાવવા આવ્યા ગુરુજી અમારા

  Audio

chē rāha tō ajāṇī, dīpaka banī patha batāvavā āvyā gurujī amārā

સદગુરુ મહારાજ (Sadguru Maharaj)

2000-07-31 2000-07-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18223 છે રાહ તો અજાણી, દીપક બની પથ બતાવવા આવ્યા ગુરુજી અમારા છે રાહ તો અજાણી, દીપક બની પથ બતાવવા આવ્યા ગુરુજી અમારા

આવ્યા આવ્યા ગુરુજી અમારા, હૃદયનાં દ્વાર ખોલવા આવ્યા ગુરુજી અમારા

હતું ચારેકોર અંધારું, સૂઝતી ના હતી અમને એમાં રાહ અમારી

લઈને દીપક પથપ્રદર્શક બનીને આવ્યા, આવ્યા ગુરુજી અમારા

સમજણના પડયા હતા સાંસા, પાડવા પ્રકાશ બુદ્ધિમાં આવ્યા ગુરુજી અમારા

દિલ પર છવાયા હતા અહંના ધુમ્મસ, કરવા દૂર એને, આવ્યા ગુરુજી અમારા

હતી ના સ્થિર બુદ્ધિ, કરવા સ્થિર, હાથ પકડવા આવ્યા ગુરુજી અમારા

રોતું હતું અંતર કરવા દર્શન એનાં, કરી કૃપા દર્શન દેવા આવ્યા ગુરુજી અમારા

હતો નાનો અમથો જીવનાં વામનને વિરાટ બનાવવા આવ્યા ગુરુજી અમારા

સંબંધો સમજાવવા અને નવા સંબંધો બાંધવા આવ્યા ગુરુજી અમારા

પ્રેમવિહોણા હૈયાને મારા, પ્રેમમાં એને નવરાવવા આવ્યા ગુરુજી અમારા
https://www.youtube.com/watch?v=9gfSh8Eam5E
View Original Increase Font Decrease Font

છે રાહ તો અજાણી, દીપક બની પથ બતાવવા આવ્યા ગુરુજી અમારા

આવ્યા આવ્યા ગુરુજી અમારા, હૃદયનાં દ્વાર ખોલવા આવ્યા ગુરુજી અમારા

હતું ચારેકોર અંધારું, સૂઝતી ના હતી અમને એમાં રાહ અમારી

લઈને દીપક પથપ્રદર્શક બનીને આવ્યા, આવ્યા ગુરુજી અમારા

સમજણના પડયા હતા સાંસા, પાડવા પ્રકાશ બુદ્ધિમાં આવ્યા ગુરુજી અમારા

દિલ પર છવાયા હતા અહંના ધુમ્મસ, કરવા દૂર એને, આવ્યા ગુરુજી અમારા

હતી ના સ્થિર બુદ્ધિ, કરવા સ્થિર, હાથ પકડવા આવ્યા ગુરુજી અમારા

રોતું હતું અંતર કરવા દર્શન એનાં, કરી કૃપા દર્શન દેવા આવ્યા ગુરુજી અમારા

હતો નાનો અમથો જીવનાં વામનને વિરાટ બનાવવા આવ્યા ગુરુજી અમારા

સંબંધો સમજાવવા અને નવા સંબંધો બાંધવા આવ્યા ગુરુજી અમારા

પ્રેમવિહોણા હૈયાને મારા, પ્રેમમાં એને નવરાવવા આવ્યા ગુરુજી અમારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē rāha tō ajāṇī, dīpaka banī patha batāvavā āvyā gurujī amārā

āvyā āvyā gurujī amārā, hr̥dayanāṁ dvāra khōlavā āvyā gurujī amārā

hatuṁ cārēkōra aṁdhāruṁ, sūjhatī nā hatī amanē ēmāṁ rāha amārī

laīnē dīpaka pathapradarśaka banīnē āvyā, āvyā gurujī amārā

samajaṇanā paḍayā hatā sāṁsā, pāḍavā prakāśa buddhimāṁ āvyā gurujī amārā

dila para chavāyā hatā ahaṁnā dhummasa, karavā dūra ēnē, āvyā gurujī amārā

hatī nā sthira buddhi, karavā sthira, hātha pakaḍavā āvyā gurujī amārā

rōtuṁ hatuṁ aṁtara karavā darśana ēnāṁ, karī kr̥pā darśana dēvā āvyā gurujī amārā

hatō nānō amathō jīvanāṁ vāmananē virāṭa banāvavā āvyā gurujī amārā

saṁbaṁdhō samajāvavā anē navā saṁbaṁdhō bāṁdhavā āvyā gurujī amārā

prēmavihōṇā haiyānē mārā, prēmamāṁ ēnē navarāvavā āvyā gurujī amārā
Scan Image

Gujarati Bhajan no. 8736 by Satguru Devendra Ghia - Kaka

First...873187328733...Last