2000-08-08
2000-08-08
2000-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18227
શરમના ઓડા નીચે, હૈયાની બેશરમી ના છુપાવી દે
શરમના ઓડા નીચે, હૈયાની બેશરમી ના છુપાવી દે
વાત દિલની તો દિલમાં ને દિલમાં તો રહેવા દે
હટાવી શક્યા નથી મુસીબતો, નવી ના ઉમેરી દે
સંબંધોની આડમાં ને આડમાં, વર્તના મનફાવ્યું રોકી દે
મેળવવી છે જીત જીવનમાં, મનને મનધાર્યુ ના કરવા દે
લઈ તર્કનો આશરો, જીવનને ના એમાં ડહોળી દે
હર વાતમાં નડયો તને અહં, આશરો ઊર્મિનો ના લે
ધર્મ જાણે કે ના જાણે, સર્વ સદ્ગુણોમાં ધર્મ સમાવી દે
કુદરત તો છે કાસદ પ્રભુનો, જીવન સમજીને જીવી લે
ખૂણે ખૂણે ભર્યુ છે સુખ જગમાં, પ્યાલા એના જીવનમાં ભરી લે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શરમના ઓડા નીચે, હૈયાની બેશરમી ના છુપાવી દે
વાત દિલની તો દિલમાં ને દિલમાં તો રહેવા દે
હટાવી શક્યા નથી મુસીબતો, નવી ના ઉમેરી દે
સંબંધોની આડમાં ને આડમાં, વર્તના મનફાવ્યું રોકી દે
મેળવવી છે જીત જીવનમાં, મનને મનધાર્યુ ના કરવા દે
લઈ તર્કનો આશરો, જીવનને ના એમાં ડહોળી દે
હર વાતમાં નડયો તને અહં, આશરો ઊર્મિનો ના લે
ધર્મ જાણે કે ના જાણે, સર્વ સદ્ગુણોમાં ધર્મ સમાવી દે
કુદરત તો છે કાસદ પ્રભુનો, જીવન સમજીને જીવી લે
ખૂણે ખૂણે ભર્યુ છે સુખ જગમાં, પ્યાલા એના જીવનમાં ભરી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaramanā ōḍā nīcē, haiyānī bēśaramī nā chupāvī dē
vāta dilanī tō dilamāṁ nē dilamāṁ tō rahēvā dē
haṭāvī śakyā nathī musībatō, navī nā umērī dē
saṁbaṁdhōnī āḍamāṁ nē āḍamāṁ, vartanā manaphāvyuṁ rōkī dē
mēlavavī chē jīta jīvanamāṁ, mananē manadhāryu nā karavā dē
laī tarkanō āśarō, jīvananē nā ēmāṁ ḍahōlī dē
hara vātamāṁ naḍayō tanē ahaṁ, āśarō ūrminō nā lē
dharma jāṇē kē nā jāṇē, sarva sadguṇōmāṁ dharma samāvī dē
kudarata tō chē kāsada prabhunō, jīvana samajīnē jīvī lē
khūṇē khūṇē bharyu chē sukha jagamāṁ, pyālā ēnā jīvanamāṁ bharī lē
|
|