1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18250
છલોછલ પ્રેમ છલકાય છે જ્યાં તારી આંખોમાં
છલોછલ પ્રેમ છલકાય છે જ્યાં તારી આંખોમાં
મોણ ભેળવતો નહીં તું તારી વાતોમાં (2)
દિલને તો કહેવા દે તારી આંખોમાં
કરવા ના દેજે કડવાશને વસવાટ તો હૈયામાં
દુનિયાની અપાર દોલત વહે છે જ્યાં તારી આંખોમાં
સ્પર્શવા ના દેજે, સુખદુઃખને તો તારા હૈયામાં
જગની સાચી સંપત્તિ વહે છે હૈયામાં ને આંખોમાં
મેળવવા જેવું, વસાવી લીધું છે હૈયામાં ને આંખોમાં
ગોતવા જેવું નથી કાંઈ, બીજું તો તારે જગમાં
નમશે જગ, નમશે પ્રભુ, છે આ મૂડી તારી આંખોમાં
https://www.youtube.com/watch?v=ufKn4ssjr8Y
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છલોછલ પ્રેમ છલકાય છે જ્યાં તારી આંખોમાં
મોણ ભેળવતો નહીં તું તારી વાતોમાં (2)
દિલને તો કહેવા દે તારી આંખોમાં
કરવા ના દેજે કડવાશને વસવાટ તો હૈયામાં
દુનિયાની અપાર દોલત વહે છે જ્યાં તારી આંખોમાં
સ્પર્શવા ના દેજે, સુખદુઃખને તો તારા હૈયામાં
જગની સાચી સંપત્તિ વહે છે હૈયામાં ને આંખોમાં
મેળવવા જેવું, વસાવી લીધું છે હૈયામાં ને આંખોમાં
ગોતવા જેવું નથી કાંઈ, બીજું તો તારે જગમાં
નમશે જગ, નમશે પ્રભુ, છે આ મૂડી તારી આંખોમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chalōchala prēma chalakāya chē jyāṁ tārī āṁkhōmāṁ
mōṇa bhēlavatō nahīṁ tuṁ tārī vātōmāṁ (2)
dilanē tō kahēvā dē tārī āṁkhōmāṁ
karavā nā dējē kaḍavāśanē vasavāṭa tō haiyāmāṁ
duniyānī apāra dōlata vahē chē jyāṁ tārī āṁkhōmāṁ
sparśavā nā dējē, sukhaduḥkhanē tō tārā haiyāmāṁ
jaganī sācī saṁpatti vahē chē haiyāmāṁ nē āṁkhōmāṁ
mēlavavā jēvuṁ, vasāvī līdhuṁ chē haiyāmāṁ nē āṁkhōmāṁ
gōtavā jēvuṁ nathī kāṁī, bījuṁ tō tārē jagamāṁ
namaśē jaga, namaśē prabhu, chē ā mūḍī tārī āṁkhōmāṁ
|
|