Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8769
સુખદુઃખ રમી રહ્યા છે, જીવનમાં તો રોજ સાત તાળી
Sukhaduḥkha ramī rahyā chē, jīvanamāṁ tō rōja sāta tālī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8769

સુખદુઃખ રમી રહ્યા છે, જીવનમાં તો રોજ સાત તાળી

  No Audio

sukhaduḥkha ramī rahyā chē, jīvanamāṁ tō rōja sāta tālī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18256 સુખદુઃખ રમી રહ્યા છે, જીવનમાં તો રોજ સાત તાળી સુખદુઃખ રમી રહ્યા છે, જીવનમાં તો રોજ સાત તાળી

પકડાશે કદી હાથમાં સુખ, આવશે કદી દુઃખની વારી

એના સાથીઓ ધૂમે છે સાથમાં, સાતે રોજ રમે સાત તાળી

મચી છે ધમાચકડી જીવનમાં, એમાં આવશે ના જાણે વારી

હાથ પકડે કદી સમજદારીનો, પકડી હાથ ના સમજદારીનો કરે નાદાની

અરમાન રહે દિલમાં, સમજાય ના આવશે સુખ કે દુઃખની વારી

દોડે પકડવા સુખને, આપી જાય સુખ ત્યાં તો હાથતાળી

ચાલે છે ખેલ આવો શ્વાસ સાથે, શ્વાસ પણ દે છે હાથતાળી

રમે છે રમત સુખદુઃખની જીવનમાં, ધરે ઢાલ એમાં ભાગ્યની

છે પકડા પકડી હિસ્સો પુરુષાર્થનો, આવે સુખ હાથમાં, જીતે બાજી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhaduḥkha ramī rahyā chē, jīvanamāṁ tō rōja sāta tālī

pakaḍāśē kadī hāthamāṁ sukha, āvaśē kadī duḥkhanī vārī

ēnā sāthīō dhūmē chē sāthamāṁ, sātē rōja ramē sāta tālī

macī chē dhamācakaḍī jīvanamāṁ, ēmāṁ āvaśē nā jāṇē vārī

hātha pakaḍē kadī samajadārīnō, pakaḍī hātha nā samajadārīnō karē nādānī

aramāna rahē dilamāṁ, samajāya nā āvaśē sukha kē duḥkhanī vārī

dōḍē pakaḍavā sukhanē, āpī jāya sukha tyāṁ tō hāthatālī

cālē chē khēla āvō śvāsa sāthē, śvāsa paṇa dē chē hāthatālī

ramē chē ramata sukhaduḥkhanī jīvanamāṁ, dharē ḍhāla ēmāṁ bhāgyanī

chē pakaḍā pakaḍī hissō puruṣārthanō, āvē sukha hāthamāṁ, jītē bājī
Scan Image

Gujarati Bhajan no. 8769 by Satguru Devendra Ghia - Kaka
First...876487658766...Last