1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18258
આના વિના નહીં રહેવાય, તેના વિના નહીં રહેવાય
આના વિના નહીં રહેવાય, તેના વિના નહીં રહેવાય
મુક્તિના પગથીયા એનાથી કેમ કરી ચઢાય
આના વિના નહીં ચાલે, જીવનમાં તેના વિના નહીં ચાલે
કરો સાચું કે ખોટું, મન ના એમાં રાજી થાયે
દિલના ડંખને જીવનમાં જે સદાય પંપાળે
રહે અન્યમાં ખામીઓ શોધતા, ખુદની ખામીઓ ના શોધે
પ્રસંગે પ્રસંગે જીવનમાં, સ્વભાવ જેના બદલાયે
ખટપટ દિલમાં ને મનમાં જેના સદા રહે
પ્રેમ જાત સિવાય, ના ટકે જરાય બીજે
જેનું મનડું ને દિલડું, લોભ લાલચથી ધેરાયેલું
જેનું મનડું ને દિલડું, પળભર પણ ના સ્થિર રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આના વિના નહીં રહેવાય, તેના વિના નહીં રહેવાય
મુક્તિના પગથીયા એનાથી કેમ કરી ચઢાય
આના વિના નહીં ચાલે, જીવનમાં તેના વિના નહીં ચાલે
કરો સાચું કે ખોટું, મન ના એમાં રાજી થાયે
દિલના ડંખને જીવનમાં જે સદાય પંપાળે
રહે અન્યમાં ખામીઓ શોધતા, ખુદની ખામીઓ ના શોધે
પ્રસંગે પ્રસંગે જીવનમાં, સ્વભાવ જેના બદલાયે
ખટપટ દિલમાં ને મનમાં જેના સદા રહે
પ્રેમ જાત સિવાય, ના ટકે જરાય બીજે
જેનું મનડું ને દિલડું, લોભ લાલચથી ધેરાયેલું
જેનું મનડું ને દિલડું, પળભર પણ ના સ્થિર રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ānā vinā nahīṁ rahēvāya, tēnā vinā nahīṁ rahēvāya
muktinā pagathīyā ēnāthī kēma karī caḍhāya
ānā vinā nahīṁ cālē, jīvanamāṁ tēnā vinā nahīṁ cālē
karō sācuṁ kē khōṭuṁ, mana nā ēmāṁ rājī thāyē
dilanā ḍaṁkhanē jīvanamāṁ jē sadāya paṁpālē
rahē anyamāṁ khāmīō śōdhatā, khudanī khāmīō nā śōdhē
prasaṁgē prasaṁgē jīvanamāṁ, svabhāva jēnā badalāyē
khaṭapaṭa dilamāṁ nē manamāṁ jēnā sadā rahē
prēma jāta sivāya, nā ṭakē jarāya bījē
jēnuṁ manaḍuṁ nē dilaḍuṁ, lōbha lālacathī dhērāyēluṁ
jēnuṁ manaḍuṁ nē dilaḍuṁ, palabhara paṇa nā sthira rahē
|
|