Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8787
અણચિંતવ્યા આંગણામાં આવીને ઊભા, કેમ કરી `મા' સત્કારવા
Aṇaciṁtavyā āṁgaṇāmāṁ āvīnē ūbhā, kēma karī `mā' satkāravā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8787

અણચિંતવ્યા આંગણામાં આવીને ઊભા, કેમ કરી `મા' સત્કારવા

  No Audio

aṇaciṁtavyā āṁgaṇāmāṁ āvīnē ūbhā, kēma karī `mā' satkāravā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18274 અણચિંતવ્યા આંગણામાં આવીને ઊભા, કેમ કરી `મા' સત્કારવા અણચિંતવ્યા આંગણામાં આવીને ઊભા, કેમ કરી `મા' સત્કારવા

જોઈ જોઈ વાટ તોય ના આવ્યા, અણચિંતવ્યા આવીને ઊભા

ઊછળતી મનની અભિલાષાઓ, સ્તબ્ધ બની નીરખી રહ્યા

એ પરમ સત્યને, એકીટશે, અપલક નયને તો નીરખી રહ્યા

સમજ પડી ત્યાં મૂંઝવણમાં, છે સત્ય કે કલ્પના, નીર્ણય ના કરી શક્યા

ઉછળ્યા હેયે આનંદના ફુવારા, આનંદસાગરમાં ઊભા એ દેખાયા

હટી તનડાંની દીવાલો એમાં, આનંદ ને આનંદના પૂર છલકાયા

ચંચળ મન સ્થિર બન્યું એમાં, સ્થિરતાના ફળને સામે નીરખ્યા

હૈયું બન્યું આનંદસાગર, આનંદના તો મોજા એમાં ઉછળ્યા

મન, બુદ્ધિ ને ભાવો, એના ચરણમાં પડયા, એના અસ્તિત્વમાં ભળ્યા
View Original Increase Font Decrease Font

અણચિંતવ્યા આંગણામાં આવીને ઊભા, કેમ કરી `મા' સત્કારવા

જોઈ જોઈ વાટ તોય ના આવ્યા, અણચિંતવ્યા આવીને ઊભા

ઊછળતી મનની અભિલાષાઓ, સ્તબ્ધ બની નીરખી રહ્યા

એ પરમ સત્યને, એકીટશે, અપલક નયને તો નીરખી રહ્યા

સમજ પડી ત્યાં મૂંઝવણમાં, છે સત્ય કે કલ્પના, નીર્ણય ના કરી શક્યા

ઉછળ્યા હેયે આનંદના ફુવારા, આનંદસાગરમાં ઊભા એ દેખાયા

હટી તનડાંની દીવાલો એમાં, આનંદ ને આનંદના પૂર છલકાયા

ચંચળ મન સ્થિર બન્યું એમાં, સ્થિરતાના ફળને સામે નીરખ્યા

હૈયું બન્યું આનંદસાગર, આનંદના તો મોજા એમાં ઉછળ્યા

મન, બુદ્ધિ ને ભાવો, એના ચરણમાં પડયા, એના અસ્તિત્વમાં ભળ્યા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṇaciṁtavyā āṁgaṇāmāṁ āvīnē ūbhā, kēma karī `mā' satkāravā

jōī jōī vāṭa tōya nā āvyā, aṇaciṁtavyā āvīnē ūbhā

ūchalatī mananī abhilāṣāō, stabdha banī nīrakhī rahyā

ē parama satyanē, ēkīṭaśē, apalaka nayanē tō nīrakhī rahyā

samaja paḍī tyāṁ mūṁjhavaṇamāṁ, chē satya kē kalpanā, nīrṇaya nā karī śakyā

uchalyā hēyē ānaṁdanā phuvārā, ānaṁdasāgaramāṁ ūbhā ē dēkhāyā

haṭī tanaḍāṁnī dīvālō ēmāṁ, ānaṁda nē ānaṁdanā pūra chalakāyā

caṁcala mana sthira banyuṁ ēmāṁ, sthiratānā phalanē sāmē nīrakhyā

haiyuṁ banyuṁ ānaṁdasāgara, ānaṁdanā tō mōjā ēmāṁ uchalyā

mana, buddhi nē bhāvō, ēnā caraṇamāṁ paḍayā, ēnā astitvamāṁ bhalyā
Scan Image

Gujarati Bhajan no. 8787 by Satguru Devendra Ghia - Kaka
First...878287838784...Last