1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18282
છે તું અન્યાયી નથી કહેતાં, અમારા કાજે રહેજે સદા દયાળુ

કરીએ ભૂલો ધણી, રહી છે સદા અમારા પ્રત્યે માયાળું
ભૂલો ને ભૂલો રહ્યા કરતા જીવનમાં, એ બધું તમે ચલાવ્યું
રહી વરસાવતી સદા કૃપા, રહી સદા તું તો કૃપાળુ
દોષ જોઈને અટકી નહિ, દિલ ને પ્રેમથી તેં તો અપનાવ્યુ
હે જગત જનની હે જગત માતા, સદૈવ પ્રેમ અમ પર તેં વરસાવ્યું
દુઃખદર્દ ને શાંત કરવાને, સુમધુર ગીત તેં તો સંભળાવ્યું
પૂર્ણ બની, પૂર્ણતાને પામી, પૂર્ણતામાં જઈએ સમાઈ તેં તો આ ચાહ્યું
દોષ હટાવવા ને ફરીયાદો મીટાવવા, તેં ધણુંય મને સમજાવ્યુ
નાની સરખી વેદના હૈયાની મારી, એ પણ તારાથી ના સહેવાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tuṁ anyāyī nathī kahētāṁ, amārā kājē rahējē sadā dayālu
karīē bhūlō dhaṇī, rahī chē sadā amārā pratyē māyāluṁ
bhūlō nē bhūlō rahyā karatā jīvanamāṁ, ē badhuṁ tamē calāvyuṁ
rahī varasāvatī sadā kr̥pā, rahī sadā tuṁ tō kr̥pālu
dōṣa jōīnē aṭakī nahi, dila nē prēmathī tēṁ tō apanāvyu
hē jagata jananī hē jagata mātā, sadaiva prēma ama para tēṁ varasāvyuṁ
duḥkhadarda nē śāṁta karavānē, sumadhura gīta tēṁ tō saṁbhalāvyuṁ
pūrṇa banī, pūrṇatānē pāmī, pūrṇatāmāṁ jaīē samāī tēṁ tō ā cāhyuṁ
dōṣa haṭāvavā nē pharīyādō mīṭāvavā, tēṁ dhaṇuṁya manē samajāvyu
nānī sarakhī vēdanā haiyānī mārī, ē paṇa tārāthī nā sahēvāyuṁ
|
|