Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8797
દિલને થઈ ખાતરી, છે તું સાથમાં, કર્યાં કામ પૂરા તેં વાત વાતમાં
Dilanē thaī khātarī, chē tuṁ sāthamāṁ, karyāṁ kāma pūrā tēṁ vāta vātamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8797

દિલને થઈ ખાતરી, છે તું સાથમાં, કર્યાં કામ પૂરા તેં વાત વાતમાં

  No Audio

dilanē thaī khātarī, chē tuṁ sāthamāṁ, karyāṁ kāma pūrā tēṁ vāta vātamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18284 દિલને થઈ ખાતરી, છે તું સાથમાં, કર્યાં કામ પૂરા તેં વાત વાતમાં દિલને થઈ ખાતરી, છે તું સાથમાં, કર્યાં કામ પૂરા તેં વાત વાતમાં

અધવચ્ચે રહેવા ના દીધા એને, સોંપ્યા હાથ એના તો તારા હાથમાં

રાખ્યા સદા એને તારી નજરમાં, રહ્યા સદા તો જે તારા પ્રેમમાં

રહ્યું ના અંતર હૈયામાં એના, વસાવ્યા તને જેણે દિલમાં ને શ્વાસોશ્વાસમાં

સંપત્તિ દઈ ના શકે આનંદ એને, મળે આનંદ જેને તારા નામમાં

રાખે છે ધ્યાનમાં જેને તું, એ જ રહી શકે પ્રભુ તો તારા ધ્યાનમાં

દીધું વધુ મહત્વ જેણે માયાને, રહે છે બંધાઈ એ તો માયાના પાશમાં

રહી શકે એ દૂર ક્યાંથી વસાવ્યા જેણે તને પોતાના અહેસાસમાં

રહ્યા ડૂબ્યા જે તારા પ્રેમમાં, ભટક્યા ના એ તો કોઈ પ્યાસમાં

જગ એમને ભૂલી ના શક્યું ખોવાઈ ગયા જે તારી આંખમાં
View Original Increase Font Decrease Font

દિલને થઈ ખાતરી, છે તું સાથમાં, કર્યાં કામ પૂરા તેં વાત વાતમાં

અધવચ્ચે રહેવા ના દીધા એને, સોંપ્યા હાથ એના તો તારા હાથમાં

રાખ્યા સદા એને તારી નજરમાં, રહ્યા સદા તો જે તારા પ્રેમમાં

રહ્યું ના અંતર હૈયામાં એના, વસાવ્યા તને જેણે દિલમાં ને શ્વાસોશ્વાસમાં

સંપત્તિ દઈ ના શકે આનંદ એને, મળે આનંદ જેને તારા નામમાં

રાખે છે ધ્યાનમાં જેને તું, એ જ રહી શકે પ્રભુ તો તારા ધ્યાનમાં

દીધું વધુ મહત્વ જેણે માયાને, રહે છે બંધાઈ એ તો માયાના પાશમાં

રહી શકે એ દૂર ક્યાંથી વસાવ્યા જેણે તને પોતાના અહેસાસમાં

રહ્યા ડૂબ્યા જે તારા પ્રેમમાં, ભટક્યા ના એ તો કોઈ પ્યાસમાં

જગ એમને ભૂલી ના શક્યું ખોવાઈ ગયા જે તારી આંખમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dilanē thaī khātarī, chē tuṁ sāthamāṁ, karyāṁ kāma pūrā tēṁ vāta vātamāṁ

adhavaccē rahēvā nā dīdhā ēnē, sōṁpyā hātha ēnā tō tārā hāthamāṁ

rākhyā sadā ēnē tārī najaramāṁ, rahyā sadā tō jē tārā prēmamāṁ

rahyuṁ nā aṁtara haiyāmāṁ ēnā, vasāvyā tanē jēṇē dilamāṁ nē śvāsōśvāsamāṁ

saṁpatti daī nā śakē ānaṁda ēnē, malē ānaṁda jēnē tārā nāmamāṁ

rākhē chē dhyānamāṁ jēnē tuṁ, ē ja rahī śakē prabhu tō tārā dhyānamāṁ

dīdhuṁ vadhu mahatva jēṇē māyānē, rahē chē baṁdhāī ē tō māyānā pāśamāṁ

rahī śakē ē dūra kyāṁthī vasāvyā jēṇē tanē pōtānā ahēsāsamāṁ

rahyā ḍūbyā jē tārā prēmamāṁ, bhaṭakyā nā ē tō kōī pyāsamāṁ

jaga ēmanē bhūlī nā śakyuṁ khōvāī gayā jē tārī āṁkhamāṁ
Scan Image

Gujarati Bhajan no. 8797 by Satguru Devendra Ghia - Kaka
First...879487958796...Last