Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8799
રોજ રોજ કરીએ, કોઈક દિવસ કંટાળો એનો તો આવે
Rōja rōja karīē, kōīka divasa kaṁṭālō ēnō tō āvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8799

રોજ રોજ કરીએ, કોઈક દિવસ કંટાળો એનો તો આવે

  No Audio

rōja rōja karīē, kōīka divasa kaṁṭālō ēnō tō āvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18286 રોજ રોજ કરીએ, કોઈક દિવસ કંટાળો એનો તો આવે રોજ રોજ કરીએ, કોઈક દિવસ કંટાળો એનો તો આવે

મનડું ચાખે જ્યાં આળસ, મનડું આળસુ બની જાયે

રોજ રોજ કરતા, મનડું કદીક થાકે, પ્રેરણા નવી જાગે

દુઃખદર્દ જ્યાં રોજીદું બને, છૂટવા મનડું એમાંથી ચાહે

ચાખ્યો પ્રેમનો પ્યાલો જીવનમાં, નિત્ય પ્રેમ પીવા એ માંગે

જાણકારીના તો જાપ સાચા, મનડું નિત્ય જાણવા ચાહે

ભાવો ભાવોના ખાબોચિયામાં, રૂંધાય, વિસ્તારવા એ ચાહે

યત્ને યત્ને યાદ રહે, યાદ શક્તિ યત્નો એ માગે

ચિતર્યા જ્યાં પાપના એકડા, પુણ્યથી એ ઘસાવા જાયે

હરેક સફળતા જીવનમાં, ક્યાંકને ક્યાંક વિશ્વાસ માંગે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōja rōja karīē, kōīka divasa kaṁṭālō ēnō tō āvē

manaḍuṁ cākhē jyāṁ ālasa, manaḍuṁ ālasu banī jāyē

rōja rōja karatā, manaḍuṁ kadīka thākē, prēraṇā navī jāgē

duḥkhadarda jyāṁ rōjīduṁ banē, chūṭavā manaḍuṁ ēmāṁthī cāhē

cākhyō prēmanō pyālō jīvanamāṁ, nitya prēma pīvā ē māṁgē

jāṇakārīnā tō jāpa sācā, manaḍuṁ nitya jāṇavā cāhē

bhāvō bhāvōnā khābōciyāmāṁ, rūṁdhāya, vistāravā ē cāhē

yatnē yatnē yāda rahē, yāda śakti yatnō ē māgē

citaryā jyāṁ pāpanā ēkaḍā, puṇyathī ē ghasāvā jāyē

harēka saphalatā jīvanamāṁ, kyāṁkanē kyāṁka viśvāsa māṁgē
Scan Image

Gujarati Bhajan no. 8799 by Satguru Devendra Ghia - Kaka
First...879487958796...Last