1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18314
સમજ સમજ આ તું જીવનમાં, પ્રભુ તારામાં નથી તો ક્યાંય નથી

કરે છે ઈર્ષ્યા જેની, વસે છે પ્રભુ એમાં, કરે છે ઈર્ષ્યા શાને પ્રભુની
શાને કરે છે ક્રોધ અન્ય ઉપર, વસે છે પ્રભુ એમાં, સમજ બ્હારની વાત નથી
કરશે પ્રેમ સહુ પર, વસે પ્રભુ સહુમાં, પ્રભુ રાજી રહ્યા વિના રહેવાના નથી
કરશે દુઃખી જ્યાં અન્યને, રહેલ પ્રભુ, દુઃખી એમાં થયા વિના રહેવાના નથી
વરસાવીશ અમી વર્ષા સહુ પર, અમી દૃષ્ટિ પ્રભુની મળ્યા વિના રહેવાની નથી
સમજ છે સત્ય આ જીવનનું, આ સત્ય, પ્રભુને નજદીક લાવ્યા વિના રહેવાનું નથી
અદૂભૂત કરામત છે જીવન તો પ્રભુની, સમજાયા વિના એ રહેવાનું નથી
લોભ લાલચ અહં, આમાં રૂકાવટ નાખ્યા વિના રહેવાના નથી
પાર કરીશ જ્યાં આ બધી રૂકાવટોને, હૈયામાં સત્ય પ્રગટયા વિના રહેવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samaja samaja ā tuṁ jīvanamāṁ, prabhu tārāmāṁ nathī tō kyāṁya nathī
karē chē īrṣyā jēnī, vasē chē prabhu ēmāṁ, karē chē īrṣyā śānē prabhunī
śānē karē chē krōdha anya upara, vasē chē prabhu ēmāṁ, samaja bhāranī vāta nathī
karaśē prēma sahu para, vasē prabhu sahumāṁ, prabhu rājī rahyā vinā rahēvānā nathī
karaśē duḥkhī jyāṁ anyanē, rahēla prabhu, duḥkhī ēmāṁ thayā vinā rahēvānā nathī
varasāvīśa amī varṣā sahu para, amī dr̥ṣṭi prabhunī malyā vinā rahēvānī nathī
samaja chē satya ā jīvananuṁ, ā satya, prabhunē najadīka lāvyā vinā rahēvānuṁ nathī
adūbhūta karāmata chē jīvana tō prabhunī, samajāyā vinā ē rahēvānuṁ nathī
lōbha lālaca ahaṁ, āmāṁ rūkāvaṭa nākhyā vinā rahēvānā nathī
pāra karīśa jyāṁ ā badhī rūkāvaṭōnē, haiyāmāṁ satya pragaṭayā vinā rahēvānuṁ nathī
|