Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8829
મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના
Maṁjhilanā patha para paga māṁḍayā chē, maṁjhilē paga pahōṁcāḍavānā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8829

મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના

  No Audio

maṁjhilanā patha para paga māṁḍayā chē, maṁjhilē paga pahōṁcāḍavānā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18316 મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના

ચાલ્યા છીએ તૈયારી સાથે, આફતોથી નથી એમાં હટવાના

મળશે સાથ, કરશું એના સંગાથ, નથી અમે એમાં ચૂકવાના

રમે રમત કિસ્મત જિંદગી સાથે હરપળે, નથી અમે એમાં ડગવાના

કરી છે મંઝિલ નક્કી, માંડયા છે ડગ, વચ્ચે નથી અટકવાના

સાથ દેનારાને રાખશું સાથે, બીજાને રામ રામ અમે કરવાના

સેવવા નથી મંઝિલના સ્વપ્ના હકીકત અમે એને બનાવવાના

બદલી બદલી મંઝિલ, રહ્યા ત્યાંના ત્યાં, મંઝિલ હવે નથી બદલવાના

કરી વિશ્વાસ ઊભો દિલમાં ને મનમાં, નથી વિશ્વાસને હલવા દેવાના

કર્મોને બનાવીને સેતું, જીવન નાવડી પાર અમે ઊતારવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

maṁjhilanā patha para paga māṁḍayā chē, maṁjhilē paga pahōṁcāḍavānā

cālyā chīē taiyārī sāthē, āphatōthī nathī ēmāṁ haṭavānā

malaśē sātha, karaśuṁ ēnā saṁgātha, nathī amē ēmāṁ cūkavānā

ramē ramata kismata jiṁdagī sāthē harapalē, nathī amē ēmāṁ ḍagavānā

karī chē maṁjhila nakkī, māṁḍayā chē ḍaga, vaccē nathī aṭakavānā

sātha dēnārānē rākhaśuṁ sāthē, bījānē rāma rāma amē karavānā

sēvavā nathī maṁjhilanā svapnā hakīkata amē ēnē banāvavānā

badalī badalī maṁjhila, rahyā tyāṁnā tyāṁ, maṁjhila havē nathī badalavānā

karī viśvāsa ūbhō dilamāṁ nē manamāṁ, nathī viśvāsanē halavā dēvānā

karmōnē banāvīnē sētuṁ, jīvana nāvaḍī pāra amē ūtāravānā
Scan Image

Gujarati Bhajan no. 8829 by Satguru Devendra Ghia - Kaka
First...882488258826...Last