Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8831
કિસ્મત પડાવશે આંખોમાં આંસું, પ્રભુ તારી આંખોમાં આંશુ પડાવ્યા વિના નહીં રહું
Kismata paḍāvaśē āṁkhōmāṁ āṁsuṁ, prabhu tārī āṁkhōmāṁ āṁśu paḍāvyā vinā nahīṁ rahuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8831

કિસ્મત પડાવશે આંખોમાં આંસું, પ્રભુ તારી આંખોમાં આંશુ પડાવ્યા વિના નહીં રહું

  No Audio

kismata paḍāvaśē āṁkhōmāṁ āṁsuṁ, prabhu tārī āṁkhōmāṁ āṁśu paḍāvyā vinā nahīṁ rahuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18318 કિસ્મત પડાવશે આંખોમાં આંસું, પ્રભુ તારી આંખોમાં આંશુ પડાવ્યા વિના નહીં રહું કિસ્મત પડાવશે આંખોમાં આંસું, પ્રભુ તારી આંખોમાં આંશુ પડાવ્યા વિના નહીં રહું

બદલતું રહ્યું છે કિસ્મત જીવન મારુ, તારા દિલની હાલત બદલ્યા વિના નહીં રહું

નજરમાં રાખે કે ના રાખે ભલે અમને, તને મારી નજર બહાર નહીં જવા દઉં

સાંભળે કે ના સાંભળે વાતો અમારી, દિલની વાતો સંભળાવ્યા વિના નહીં રહું

મારી મુર્ખાઇ પર હસે કે ના હસે તું, પળભર આનંદ આપ્યા વિના નહીં રહું

અમારી પળ તને મોંઘી નહીં પડે, તારી પળ લૂંટયા વિના નહીં રહું

તું સાંભળતા ભલે થાકે કે ના થાકે, તને કહ્યા વિના નહીં રહું

બીજું તો શું કહું, ચોરાવે આંખો અમારાથી તારી, તારી સાથે આંખો નહીં લડાવું

સમજાય કરજે વાતો એવી તારી, મોટી મોટી વાતો હું ક્યાંથી સમજુ

સામે આવીને કરજે પ્રેમ તું, તારો છુપો પ્રેમ હું ક્યાંથી સમજુ
View Original Increase Font Decrease Font

કિસ્મત પડાવશે આંખોમાં આંસું, પ્રભુ તારી આંખોમાં આંશુ પડાવ્યા વિના નહીં રહું

બદલતું રહ્યું છે કિસ્મત જીવન મારુ, તારા દિલની હાલત બદલ્યા વિના નહીં રહું

નજરમાં રાખે કે ના રાખે ભલે અમને, તને મારી નજર બહાર નહીં જવા દઉં

સાંભળે કે ના સાંભળે વાતો અમારી, દિલની વાતો સંભળાવ્યા વિના નહીં રહું

મારી મુર્ખાઇ પર હસે કે ના હસે તું, પળભર આનંદ આપ્યા વિના નહીં રહું

અમારી પળ તને મોંઘી નહીં પડે, તારી પળ લૂંટયા વિના નહીં રહું

તું સાંભળતા ભલે થાકે કે ના થાકે, તને કહ્યા વિના નહીં રહું

બીજું તો શું કહું, ચોરાવે આંખો અમારાથી તારી, તારી સાથે આંખો નહીં લડાવું

સમજાય કરજે વાતો એવી તારી, મોટી મોટી વાતો હું ક્યાંથી સમજુ

સામે આવીને કરજે પ્રેમ તું, તારો છુપો પ્રેમ હું ક્યાંથી સમજુ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kismata paḍāvaśē āṁkhōmāṁ āṁsuṁ, prabhu tārī āṁkhōmāṁ āṁśu paḍāvyā vinā nahīṁ rahuṁ

badalatuṁ rahyuṁ chē kismata jīvana māru, tārā dilanī hālata badalyā vinā nahīṁ rahuṁ

najaramāṁ rākhē kē nā rākhē bhalē amanē, tanē mārī najara bahāra nahīṁ javā dauṁ

sāṁbhalē kē nā sāṁbhalē vātō amārī, dilanī vātō saṁbhalāvyā vinā nahīṁ rahuṁ

mārī murkhāi para hasē kē nā hasē tuṁ, palabhara ānaṁda āpyā vinā nahīṁ rahuṁ

amārī pala tanē mōṁghī nahīṁ paḍē, tārī pala lūṁṭayā vinā nahīṁ rahuṁ

tuṁ sāṁbhalatā bhalē thākē kē nā thākē, tanē kahyā vinā nahīṁ rahuṁ

bījuṁ tō śuṁ kahuṁ, cōrāvē āṁkhō amārāthī tārī, tārī sāthē āṁkhō nahīṁ laḍāvuṁ

samajāya karajē vātō ēvī tārī, mōṭī mōṭī vātō huṁ kyāṁthī samaju

sāmē āvīnē karajē prēma tuṁ, tārō chupō prēma huṁ kyāṁthī samaju
Scan Image

Gujarati Bhajan no. 8831 by Satguru Devendra Ghia - Kaka
First...882788288829...Last