1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18406
છીએ પામર અમે રે માનવી, છે વર્તન તો પામર અમારા
છીએ પામર અમે રે માનવી, છે વર્તન તો પામર અમારા
શંકાઓના ઊછળે મોજા હૈયે, કેમ કરી પાર એને કરવા
રહ્યા ના સ્થિર એક વિચારમાં, રહ્યા જીવનમાં એમાં ડગમગતા
હતા દબાણ અનેક વિચારોના, રહ્યા અમે એમાં મૂંઝાતા
કારણ વિનાના કરીએ ધમપછાડા, રહીએ અમે એમાં અટવાતા
ભજવ્યા ભાગ્યે હાથ દુઃખમાં, રહ્યા વર્તનથી અમે દુઃખી થતા
હૈયા રહ્યા વિશ્વાસે ખૂટતા, રહ્યા પામરતાના પ્રદર્શન કરતા
સહનશીલતાના અભ્યાસ હતા અધૂરા, રહ્યા પામરતામાં ડૂબતા
બંધનો ને બંધનોમાં રહ્યા બંધાયા, કોઈ ચીજ વિના ના ચલાવતા
ઇતિહાસ બદલી ના શક્યા જીવનના, રહ્યા પામરતામાં રાચતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chīē pāmara amē rē mānavī, chē vartana tō pāmara amārā
śaṁkāōnā ūchalē mōjā haiyē, kēma karī pāra ēnē karavā
rahyā nā sthira ēka vicāramāṁ, rahyā jīvanamāṁ ēmāṁ ḍagamagatā
hatā dabāṇa anēka vicārōnā, rahyā amē ēmāṁ mūṁjhātā
kāraṇa vinānā karīē dhamapachāḍā, rahīē amē ēmāṁ aṭavātā
bhajavyā bhāgyē hātha duḥkhamāṁ, rahyā vartanathī amē duḥkhī thatā
haiyā rahyā viśvāsē khūṭatā, rahyā pāmaratānā pradarśana karatā
sahanaśīlatānā abhyāsa hatā adhūrā, rahyā pāmaratāmāṁ ḍūbatā
baṁdhanō nē baṁdhanōmāṁ rahyā baṁdhāyā, kōī cīja vinā nā calāvatā
itihāsa badalī nā śakyā jīvananā, rahyā pāmaratāmāṁ rācatā
|
|