1986-02-08
1986-02-08
1986-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1850
ઊંચે-ઊંચે આસને બેસીને માડી, તું જગને નીરખે સદાય
ઊંચે-ઊંચે આસને બેસીને માડી, તું જગને નીરખે સદાય
ખૂણેખાંચરે કરેલાં કર્મોના માડી, તારી પાસે લેખાં લેવાય
મનમાં ઊઠતા વિચારો માડી, નથી રહેતા તારાથી અજાણ્યા જરાય
કૂડકપટ જો તારાથી કરીએ માડી, એમાંથી ક્યાંથી છુટાય
કરેલાં કર્મો અને વિચારો માડી, માયામાં માનવી ભૂલી જાય
તારા ચોપડે તો રહેતી સર્વ નોંધો, માડી એ ભૂંસી ના ભૂંસાય
શક્તિ તારી દેખાય ના માડી, જગના સંચારમાં તારી શક્તિ દેખાય
મૂરખ મન માનવી, ખોટા અહંમાં માડી, સદા ગોથાં ખાય
અહં છૂટતા હૈયે ભાવ ઊભરાય, માડી તું તારાં પગલાં પાડી જાય
તારી કૃપા જ્યારે ઊતરે માડી, અમારા હિસાબની ચિંતા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṁcē-ūṁcē āsanē bēsīnē māḍī, tuṁ jaganē nīrakhē sadāya
khūṇēkhāṁcarē karēlāṁ karmōnā māḍī, tārī pāsē lēkhāṁ lēvāya
manamāṁ ūṭhatā vicārō māḍī, nathī rahētā tārāthī ajāṇyā jarāya
kūḍakapaṭa jō tārāthī karīē māḍī, ēmāṁthī kyāṁthī chuṭāya
karēlāṁ karmō anē vicārō māḍī, māyāmāṁ mānavī bhūlī jāya
tārā cōpaḍē tō rahētī sarva nōṁdhō, māḍī ē bhūṁsī nā bhūṁsāya
śakti tārī dēkhāya nā māḍī, jaganā saṁcāramāṁ tārī śakti dēkhāya
mūrakha mana mānavī, khōṭā ahaṁmāṁ māḍī, sadā gōthāṁ khāya
ahaṁ chūṭatā haiyē bhāva ūbharāya, māḍī tuṁ tārāṁ pagalāṁ pāḍī jāya
tārī kr̥pā jyārē ūtarē māḍī, amārā hisābanī ciṁtā jāya
English Explanation: |
|
You sit on a very high throne Oh Divine Mother, and you observe the whole world.
You have the record of every deed and action performed in every nook and corner.
The thoughts arising in the mind do not remain unknown from you, Oh Divine mother.
If we play wicked games with You, Oh Divine Mother, how can we avoid the fruits our karma.
The deeds and the thoughts that one does, Oh divine Mother, the human forgets all about it when absorbed in maya (illusions).
Your books have all the accounts Oh Divine Mother, they cannot be deleted or erased.
Your energy cannot be seen Oh Divine Mother, Your power can be seen in the promulgation of the mind.
The foolish mind of the men always gets caught in the false ego, Oh Divine Mother.
When the ego is destroyed, the heart swells with devotion, You print your footsteps on it, Oh divine Mother
When You bestow Your grace and blessings Oh divine Mother, our worries about our karma are gone.
|