Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9022 | Date: 22-Dec-2001
કોણ કહે છે કે પ્રભુ, તું યાદ નથી આવતો (2)
Kōṇa kahē chē kē prabhu, tuṁ yāda nathī āvatō (2)
Hymn No. 9022 | Date: 22-Dec-2001

કોણ કહે છે કે પ્રભુ, તું યાદ નથી આવતો (2)

  No Audio

kōṇa kahē chē kē prabhu, tuṁ yāda nathī āvatō (2)

2001-12-22 2001-12-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18509 કોણ કહે છે કે પ્રભુ, તું યાદ નથી આવતો (2) કોણ કહે છે કે પ્રભુ, તું યાદ નથી આવતો (2)

વીતાવું છું હર પળ દુઃખમાં, પળે પળે એમાં તું યાદ આવે છે

સુખચેન ના લૂંટાયાં જીવનમાં, બચાવવા સતત તું યાદ આવે છે

હર પળે મધુર દૃશ્ય જોવા, લોભ સદા સહાય માંગેં, તું યાદ આવે છે

નિષ્ફળતામાંથી સફળતામાં કૂદકો મારવા, સદા તું યાદ આવે છે

મૂંઝાયેલા મનને દિલને મારગ મેળવવા, સદા તું યાદ આવે છે

હરેક ઇચ્છા મહોર માંગે તારી, મહોર મરાવવા તું યાદ આવે છે

પાપમાં સરી જતાં મન ને દિલને અટકાવવા તું યાદ આવે છે

સ્વાર્થ સાધવા પાપથી બચવા, પ્રભુ સદા તું યાદ આવે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇa kahē chē kē prabhu, tuṁ yāda nathī āvatō (2)

vītāvuṁ chuṁ hara pala duḥkhamāṁ, palē palē ēmāṁ tuṁ yāda āvē chē

sukhacēna nā lūṁṭāyāṁ jīvanamāṁ, bacāvavā satata tuṁ yāda āvē chē

hara palē madhura dr̥śya jōvā, lōbha sadā sahāya māṁgēṁ, tuṁ yāda āvē chē

niṣphalatāmāṁthī saphalatāmāṁ kūdakō māravā, sadā tuṁ yāda āvē chē

mūṁjhāyēlā mananē dilanē māraga mēlavavā, sadā tuṁ yāda āvē chē

harēka icchā mahōra māṁgē tārī, mahōra marāvavā tuṁ yāda āvē chē

pāpamāṁ sarī jatāṁ mana nē dilanē aṭakāvavā tuṁ yāda āvē chē

svārtha sādhavā pāpathī bacavā, prabhu sadā tuṁ yāda āvē chē
Scan Image

Gujarati Bhajan no. 9022 by Satguru Devendra Ghia - Kaka
First...901990209021...Last