1986-02-10
1986-02-10
1986-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1852
જગમાં જ્યાં જઈને જોયું, ત્યાં તો સુખી ન દેખાયું કોઈ
જગમાં જ્યાં જઈને જોયું, ત્યાં તો સુખી ન દેખાયું કોઈ
કોઈ એક વાતે દુઃખી, કોઈ બીજી વાતે દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ પૈસા માટે દુઃખી, કોઈ પૈસાથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ સંતાન માટે દુઃખી, કોઈ સંતાનથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ પરણવા માટે દુઃખી, કોઈ પરણ્યાથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ મળવાથી થાતું દુઃખી, કોઈ ના મળવાથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ કારણ વગર દુઃખી, કોઈ કારણથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ કોઈના ક્રોધથી દુઃખી, કોઈ ક્રોધથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ કોઈના લોભથી દુઃખી, કોઈ લોભથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ
કોઈ દુઃખને દબાવી દેખાડે સુખી, હૈયે હોય દુઃખી, સુખી ન દેખાયું કોઈ
સહુના હૈયે, વધતે ઓછે અંશે અસંતોષ રહે જલી, સુખી ન દેખાયું કોઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ jyāṁ jaīnē jōyuṁ, tyāṁ tō sukhī na dēkhāyuṁ kōī
kōī ēka vātē duḥkhī, kōī bījī vātē duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī paisā māṭē duḥkhī, kōī paisāthī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī saṁtāna māṭē duḥkhī, kōī saṁtānathī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī paraṇavā māṭē duḥkhī, kōī paraṇyāthī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī malavāthī thātuṁ duḥkhī, kōī nā malavāthī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī kāraṇa vagara duḥkhī, kōī kāraṇathī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī kōīnā krōdhathī duḥkhī, kōī krōdhathī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī kōīnā lōbhathī duḥkhī, kōī lōbhathī duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
kōī duḥkhanē dabāvī dēkhāḍē sukhī, haiyē hōya duḥkhī, sukhī na dēkhāyuṁ kōī
sahunā haiyē, vadhatē ōchē aṁśē asaṁtōṣa rahē jalī, sukhī na dēkhāyuṁ kōī
English Explanation: |
|
When I looked around in the world, I did not see anyone happy.
Someone was unhappy due to one reason, someone for another, I did not see anyone happy.
Someone was unhappy as he had no wealth, someone was unhappy due to his wealth, I did not see anyone happy.
Someone was unhappy as he had no children, someone was unhappy because of his children, I did not see anybody happy.
Someone was unhappy as he was not married, someone was unhappy because of his marriage, I did not see anybody happy.
Someone became unhappy on meeting someone, someone was unhappy as he did not meet anyone, I did not see anybody happy.
Someone was unhappy for no reason, someone was unhappy due to some reason, I did not see anybody happy.
Someone was unhappy because of someone's anger, someone was unhappy because of his anger, I did not see anybody happy.
Someone was unhappy because of someone's greed, someone was unhappy because of his own greed, I did not see anybody happy.
Someone was unhappy as he was suppressing his grief and putting on an appearance to show that he is happy, I did not see anybody happy.
Everyone's heart showed more or less dissatisfaction, I did not see anybody happy.
|