Hymn No. 9043 | Date: 28-Dec-2001
જે પ્રેમથી દો છો જીવનમાં સુખને આવકારો
jē prēmathī dō chō jīvanamāṁ sukhanē āvakārō
2001-12-28
2001-12-28
2001-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18530
જે પ્રેમથી દો છો જીવનમાં સુખને આવકારો
જે પ્રેમથી દો છો જીવનમાં સુખને આવકારો
એ જ પ્રેમથી દુઃખદર્દના દિલને વીંધી નાખો
જીવનમાં સુખદુઃખમાં ના કોઈ ભેદ રાખો
વરસાવો પ્રેમ તો બંને ઉપર એકસરખો
છે જીવનભરના તો સાથી કરજો પ્રેમ એકસરખો
અનુભવવા દેશે ના જુદાઈ, રસ્તો છે બંનેનો જુદો
તાણતા રહેશે જીવનને, મળશે જ્યાં એને મોકો
રોકવા ચાહશો બંનેને, નહીં એને રોકી શકો
છે રીત બંનેની જુદી, ખાશો ના એમાં ધોકો
જાણતા હોત જો બંને, બોલી-ટોકી શકો તો ટોકો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જે પ્રેમથી દો છો જીવનમાં સુખને આવકારો
એ જ પ્રેમથી દુઃખદર્દના દિલને વીંધી નાખો
જીવનમાં સુખદુઃખમાં ના કોઈ ભેદ રાખો
વરસાવો પ્રેમ તો બંને ઉપર એકસરખો
છે જીવનભરના તો સાથી કરજો પ્રેમ એકસરખો
અનુભવવા દેશે ના જુદાઈ, રસ્તો છે બંનેનો જુદો
તાણતા રહેશે જીવનને, મળશે જ્યાં એને મોકો
રોકવા ચાહશો બંનેને, નહીં એને રોકી શકો
છે રીત બંનેની જુદી, ખાશો ના એમાં ધોકો
જાણતા હોત જો બંને, બોલી-ટોકી શકો તો ટોકો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē prēmathī dō chō jīvanamāṁ sukhanē āvakārō
ē ja prēmathī duḥkhadardanā dilanē vīṁdhī nākhō
jīvanamāṁ sukhaduḥkhamāṁ nā kōī bhēda rākhō
varasāvō prēma tō baṁnē upara ēkasarakhō
chē jīvanabharanā tō sāthī karajō prēma ēkasarakhō
anubhavavā dēśē nā judāī, rastō chē baṁnēnō judō
tāṇatā rahēśē jīvananē, malaśē jyāṁ ēnē mōkō
rōkavā cāhaśō baṁnēnē, nahīṁ ēnē rōkī śakō
chē rīta baṁnēnī judī, khāśō nā ēmāṁ dhōkō
jāṇatā hōta jō baṁnē, bōlī-ṭōkī śakō tō ṭōkō
|
|