Hymn No. 9055 | Date: 30-Dec-2001
હર વાતમાં રહી છે રે માડી, તું અટકાવતી રહી છે અટકાવતી
hara vātamāṁ rahī chē rē māḍī, tuṁ aṭakāvatī rahī chē aṭakāvatī
2001-12-30
2001-12-30
2001-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18542
હર વાતમાં રહી છે રે માડી, તું અટકાવતી રહી છે અટકાવતી
હર વાતમાં રહી છે રે માડી, તું અટકાવતી રહી છે અટકાવતી
તને મારે શું મારી દુશ્મન ગણું કે મારી મિત્ર ગણું
સમજમાં ને નાસમજમાં, રહ્યા મોલ એના દિલમાં જુદા જુદા
નજરમાં આવે એવું ધ્યાન મારું નથી રાખતી તું રે માડી
આવી નજરને મારે ખોટી ગણવી કે ગણવી એને રે ખામી
વિચાર કરવાની ભલે આપી છે શક્તિ, કર્યો સાચો કે ખોટો નથી સમજાતું
નથી મારી બુદ્ધિ એ જાણતી કે છે બુદ્ધિ મારી ટૂંકી
દિલના ઉત્પાત દિલમાં ન સમાવી શક્યા જીવનમાં
શુંમારે એને મારી નબળાઈ ગણવી કે ગણવી બેદરકારી
પ્રેમધનુષ્યથી વીંધવું છે દિલ તારું, ના વીંધાયું
શું તેં દિલને લીધું હટાવી કે ના હતી એમાં ઇચ્છા તારી
કરવા હતા સોદા તારી સાથે, નથી કાંઈ સોદા કરવા જેવી ચીજ મારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hara vātamāṁ rahī chē rē māḍī, tuṁ aṭakāvatī rahī chē aṭakāvatī
tanē mārē śuṁ mārī duśmana gaṇuṁ kē mārī mitra gaṇuṁ
samajamāṁ nē nāsamajamāṁ, rahyā mōla ēnā dilamāṁ judā judā
najaramāṁ āvē ēvuṁ dhyāna māruṁ nathī rākhatī tuṁ rē māḍī
āvī najaranē mārē khōṭī gaṇavī kē gaṇavī ēnē rē khāmī
vicāra karavānī bhalē āpī chē śakti, karyō sācō kē khōṭō nathī samajātuṁ
nathī mārī buddhi ē jāṇatī kē chē buddhi mārī ṭūṁkī
dilanā utpāta dilamāṁ na samāvī śakyā jīvanamāṁ
śuṁmārē ēnē mārī nabalāī gaṇavī kē gaṇavī bēdarakārī
prēmadhanuṣyathī vīṁdhavuṁ chē dila tāruṁ, nā vīṁdhāyuṁ
śuṁ tēṁ dilanē līdhuṁ haṭāvī kē nā hatī ēmāṁ icchā tārī
karavā hatā sōdā tārī sāthē, nathī kāṁī sōdā karavā jēvī cīja mārī
|
|