Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9079 | Date: 06-Jan-2002
ઝૂરું છું તારી યાદમાં, કેમ હજી તારા ધ્યાનમાં આવ્યું નથી
Jhūruṁ chuṁ tārī yādamāṁ, kēma hajī tārā dhyānamāṁ āvyuṁ nathī
Hymn No. 9079 | Date: 06-Jan-2002

ઝૂરું છું તારી યાદમાં, કેમ હજી તારા ધ્યાનમાં આવ્યું નથી

  No Audio

jhūruṁ chuṁ tārī yādamāṁ, kēma hajī tārā dhyānamāṁ āvyuṁ nathī

2002-01-06 2002-01-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18566 ઝૂરું છું તારી યાદમાં, કેમ હજી તારા ધ્યાનમાં આવ્યું નથી ઝૂરું છું તારી યાદમાં, કેમ હજી તારા ધ્યાનમાં આવ્યું નથી

ધ્યાનમાં આવ્યું નથી, કેમ હજી તારા ધ્યાનમાં આવ્યું નથી

શું તારે ધ્યાનમાં લેવું નથી, કે તારા ધ્યાનમાં હજી આવ્યું નથી

મૂંઝાઉં છું આ વિચારોમાં, શું તારા ધ્યાનમાં આ આવ્યું નથી

હોઉં ભલે ગમે ત્યાં રાખું તને ધ્યાનમાં, શું તારા ધ્યાનમાં આ આવ્યું નથી

પળેપળ વીતે છે ગરમ શ્વાસોમાં, કેમ આ ધ્યાનમાં લીધું નથી

આંખડી હોય બંધ કે ખુલ્લી, ધ્યાન તૂટયું નથી, શું તારા ધ્યાનમાં આ નથી

પ્રેમ ગણ કે ગણ સમાધિ, શું તારા ધ્યાનમાં આવ્યું નથી

નિકટતાની પણ નિકટતા કેળવી, શું તારા ધ્યાનમાં આવ્યું નથી

પીગળું છું રે તારી યાદમાં, શું એ તારા ધ્યાનમાં આવ્યું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhūruṁ chuṁ tārī yādamāṁ, kēma hajī tārā dhyānamāṁ āvyuṁ nathī

dhyānamāṁ āvyuṁ nathī, kēma hajī tārā dhyānamāṁ āvyuṁ nathī

śuṁ tārē dhyānamāṁ lēvuṁ nathī, kē tārā dhyānamāṁ hajī āvyuṁ nathī

mūṁjhāuṁ chuṁ ā vicārōmāṁ, śuṁ tārā dhyānamāṁ ā āvyuṁ nathī

hōuṁ bhalē gamē tyāṁ rākhuṁ tanē dhyānamāṁ, śuṁ tārā dhyānamāṁ ā āvyuṁ nathī

palēpala vītē chē garama śvāsōmāṁ, kēma ā dhyānamāṁ līdhuṁ nathī

āṁkhaḍī hōya baṁdha kē khullī, dhyāna tūṭayuṁ nathī, śuṁ tārā dhyānamāṁ ā nathī

prēma gaṇa kē gaṇa samādhi, śuṁ tārā dhyānamāṁ āvyuṁ nathī

nikaṭatānī paṇa nikaṭatā kēlavī, śuṁ tārā dhyānamāṁ āvyuṁ nathī

pīgaluṁ chuṁ rē tārī yādamāṁ, śuṁ ē tārā dhyānamāṁ āvyuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9079 by Satguru Devendra Ghia - Kaka
First...907690779078...Last