Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9083 | Date: 08-Jan-2002
લઈશ બદલો પ્રભુ તુજથી એવો, તારાથી ચૂકવ્યો નહીં ચૂકવાય
Laīśa badalō prabhu tujathī ēvō, tārāthī cūkavyō nahīṁ cūkavāya
Hymn No. 9083 | Date: 08-Jan-2002

લઈશ બદલો પ્રભુ તુજથી એવો, તારાથી ચૂકવ્યો નહીં ચૂકવાય

  No Audio

laīśa badalō prabhu tujathī ēvō, tārāthī cūkavyō nahīṁ cūkavāya

2002-01-08 2002-01-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18570 લઈશ બદલો પ્રભુ તુજથી એવો, તારાથી ચૂકવ્યો નહીં ચૂકવાય લઈશ બદલો પ્રભુ તુજથી એવો, તારાથી ચૂકવ્યો નહીં ચૂકવાય

મારીશ ઘા તારા હૈયાને પ્રેમથી એવો, તારાથી બચાવ્યો નહીં બચાવાય

છુપાઈશ તારા હૈયામાં પ્રેમથી એવો, તારાથી કાઢયો નહીં કઢાય

સમાઈશ તમારી નજરમાં એવો, નજરેનજરમાં હું ને હું દેખાઈશ

રાખીશ વર્તન મારું રે એવું, હૈયામાં તું ફૂલ્યો ના ફૂલાય

જગાડીશ તારા દિલમાં દર્દ મારું, મળશે ના એવું બીજે ક્યાંય

રહીશ તારા ભાવમાં સ્થિર, જોજે મારા ભાવમાં અસ્થિર ના બની જાય

રાખીશ ના યાદો તારા વિનાની ખાલી, જાજે યાદ તારી મારા વિના ખાલી ન જાય
View Original Increase Font Decrease Font

લઈશ બદલો પ્રભુ તુજથી એવો, તારાથી ચૂકવ્યો નહીં ચૂકવાય

મારીશ ઘા તારા હૈયાને પ્રેમથી એવો, તારાથી બચાવ્યો નહીં બચાવાય

છુપાઈશ તારા હૈયામાં પ્રેમથી એવો, તારાથી કાઢયો નહીં કઢાય

સમાઈશ તમારી નજરમાં એવો, નજરેનજરમાં હું ને હું દેખાઈશ

રાખીશ વર્તન મારું રે એવું, હૈયામાં તું ફૂલ્યો ના ફૂલાય

જગાડીશ તારા દિલમાં દર્દ મારું, મળશે ના એવું બીજે ક્યાંય

રહીશ તારા ભાવમાં સ્થિર, જોજે મારા ભાવમાં અસ્થિર ના બની જાય

રાખીશ ના યાદો તારા વિનાની ખાલી, જાજે યાદ તારી મારા વિના ખાલી ન જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

laīśa badalō prabhu tujathī ēvō, tārāthī cūkavyō nahīṁ cūkavāya

mārīśa ghā tārā haiyānē prēmathī ēvō, tārāthī bacāvyō nahīṁ bacāvāya

chupāīśa tārā haiyāmāṁ prēmathī ēvō, tārāthī kāḍhayō nahīṁ kaḍhāya

samāīśa tamārī najaramāṁ ēvō, najarēnajaramāṁ huṁ nē huṁ dēkhāīśa

rākhīśa vartana māruṁ rē ēvuṁ, haiyāmāṁ tuṁ phūlyō nā phūlāya

jagāḍīśa tārā dilamāṁ darda māruṁ, malaśē nā ēvuṁ bījē kyāṁya

rahīśa tārā bhāvamāṁ sthira, jōjē mārā bhāvamāṁ asthira nā banī jāya

rākhīśa nā yādō tārā vinānī khālī, jājē yāda tārī mārā vinā khālī na jāya
Scan Image

Gujarati Bhajan no. 9083 by Satguru Devendra Ghia - Kaka
First...907990809081...Last