Hymn No. 9093 | Date: 13-Jan-2002
નજર માંડી છે તમારાં ઉપર નજરમાં રહો તમે, નજર હો તો આવી હો
najara māṁḍī chē tamārāṁ upara najaramāṁ rahō tamē, najara hō tō āvī hō
2002-01-13
2002-01-13
2002-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18580
નજર માંડી છે તમારાં ઉપર નજરમાં રહો તમે, નજર હો તો આવી હો
નજર માંડી છે તમારાં ઉપર નજરમાં રહો તમે, નજર હો તો આવી હો
પ્રેમ તો તમારા પર પીગળવું તમને, પ્રેમ હો તો એવો હો
કરવી છે ભક્તિ તમારી, રહો હૈયામાં થઈ તરબતર, ભક્તિ હો તો આવી હો
કરવાં પડશે કર્મો, કરો પસ્તાવું ના પડે જીવનમાં, કર્મો હો તો એવાં હો
કરો વિચાર એવા, ઊજાળે જીવન ખુદનું ને અન્યનું, વિચાર હો તો એવા હો
બાંધો સંબંધો મજબૂત એવાં, તણાતાં ના તૂટે, સંબંધો હો તો એવાં હો
જીવન જીવો તો એવું જીવો, થાય મન પ્રભુને જીવવા, જીવન હો તો એવું હો
દાન તો દો તો એવું દો, જોવું ના પડે નીચું લેનારને, દાન હો તો એવું હો
સંકલ્પ કરો તો એવો હો, ઉચ્ચ શિખર જીવનનું સર થાય, સંકલ્પ હો તો એવો હો
હૈયું મજબૂત એવું હો, ઝીલી ઘા બધા કોમળ રહે, હૈયું હો તો એવું હો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara māṁḍī chē tamārāṁ upara najaramāṁ rahō tamē, najara hō tō āvī hō
prēma tō tamārā para pīgalavuṁ tamanē, prēma hō tō ēvō hō
karavī chē bhakti tamārī, rahō haiyāmāṁ thaī tarabatara, bhakti hō tō āvī hō
karavāṁ paḍaśē karmō, karō pastāvuṁ nā paḍē jīvanamāṁ, karmō hō tō ēvāṁ hō
karō vicāra ēvā, ūjālē jīvana khudanuṁ nē anyanuṁ, vicāra hō tō ēvā hō
bāṁdhō saṁbaṁdhō majabūta ēvāṁ, taṇātāṁ nā tūṭē, saṁbaṁdhō hō tō ēvāṁ hō
jīvana jīvō tō ēvuṁ jīvō, thāya mana prabhunē jīvavā, jīvana hō tō ēvuṁ hō
dāna tō dō tō ēvuṁ dō, jōvuṁ nā paḍē nīcuṁ lēnāranē, dāna hō tō ēvuṁ hō
saṁkalpa karō tō ēvō hō, ucca śikhara jīvananuṁ sara thāya, saṁkalpa hō tō ēvō hō
haiyuṁ majabūta ēvuṁ hō, jhīlī ghā badhā kōmala rahē, haiyuṁ hō tō ēvuṁ hō
|