Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9262
છે અમારી આ મહોબ્બતની તો પહેલી મુલાકાત
Chē amārī ā mahōbbatanī tō pahēlī mulākāta

Hymn No. 9262

છે અમારી આ મહોબ્બતની તો પહેલી મુલાકાત

  Audio

chē amārī ā mahōbbatanī tō pahēlī mulākāta

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18749 છે અમારી આ મહોબ્બતની તો પહેલી મુલાકાત છે અમારી આ મહોબ્બતની તો પહેલી મુલાકાત

રહ્યું ના કાબૂમાં હૈયું, ત્યાં હું શું કરું, શું કરું

નજરનું એક તીર ઘાયલ કરી ગયું આજ ...

કરું પ્રેમ કે બનું બેકાબૂ જ્યાં એમાં ને એમાં ...

હૈયાનું ચેન ને શાંતિ હરી ગઈ એ નજર આજ...

એ વાતની હૈયે આવે યાદ ઊછળે હૈયું એને કાજ ...

સમાઈ ગઈ દુનિયા મારી એમાં ને એમાં આજ...

દિલના દર્દની દુનિયામાં મળી ગયો પ્રવેશ આજ ...

રહ્યો સજી વિચારોની સૃષ્ટિ, વિચારો બની ગયા સરતાજ ...

ગોતું ઘણા ઇલાજ, મળ્યો નહીં એનો ઇલાજ ...

છે મનગમતી વાત રાખવી છે સાચવી હૈયામાં યાદ ...
https://www.youtube.com/watch?v=D_kDcSJ29hk
View Original Increase Font Decrease Font

છે અમારી આ મહોબ્બતની તો પહેલી મુલાકાત

રહ્યું ના કાબૂમાં હૈયું, ત્યાં હું શું કરું, શું કરું

નજરનું એક તીર ઘાયલ કરી ગયું આજ ...

કરું પ્રેમ કે બનું બેકાબૂ જ્યાં એમાં ને એમાં ...

હૈયાનું ચેન ને શાંતિ હરી ગઈ એ નજર આજ...

એ વાતની હૈયે આવે યાદ ઊછળે હૈયું એને કાજ ...

સમાઈ ગઈ દુનિયા મારી એમાં ને એમાં આજ...

દિલના દર્દની દુનિયામાં મળી ગયો પ્રવેશ આજ ...

રહ્યો સજી વિચારોની સૃષ્ટિ, વિચારો બની ગયા સરતાજ ...

ગોતું ઘણા ઇલાજ, મળ્યો નહીં એનો ઇલાજ ...

છે મનગમતી વાત રાખવી છે સાચવી હૈયામાં યાદ ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē amārī ā mahōbbatanī tō pahēlī mulākāta

rahyuṁ nā kābūmāṁ haiyuṁ, tyāṁ huṁ śuṁ karuṁ, śuṁ karuṁ

najaranuṁ ēka tīra ghāyala karī gayuṁ āja ...

karuṁ prēma kē banuṁ bēkābū jyāṁ ēmāṁ nē ēmāṁ ...

haiyānuṁ cēna nē śāṁti harī gaī ē najara āja...

ē vātanī haiyē āvē yāda ūchalē haiyuṁ ēnē kāja ...

samāī gaī duniyā mārī ēmāṁ nē ēmāṁ āja...

dilanā dardanī duniyāmāṁ malī gayō pravēśa āja ...

rahyō sajī vicārōnī sr̥ṣṭi, vicārō banī gayā saratāja ...

gōtuṁ ghaṇā ilāja, malyō nahīṁ ēnō ilāja ...

chē managamatī vāta rākhavī chē sācavī haiyāmāṁ yāda ...
Scan Image

Gujarati Bhajan no. 9262 by Satguru Devendra Ghia - Kaka

First...925992609261...Last