Hymn No. 9263
શોધવાં છે રે મારે જીવનમાં, જગમાં દુઃખ વિનાના રે ખોરડાં
śōdhavāṁ chē rē mārē jīvanamāṁ, jagamāṁ duḥkha vinānā rē khōraḍāṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18750
શોધવાં છે રે મારે જીવનમાં, જગમાં દુઃખ વિનાના રે ખોરડાં
શોધવાં છે રે મારે જીવનમાં, જગમાં દુઃખ વિનાના રે ખોરડાં
ગોતવાં છે રે મારે જીવનમાં, પ્રેમ વિનાના માનવીનાં રે હૈયા
શોધવાં છે રે મારે જીવનમાં, લોભ વિનાના માનવીનાં રે હૈયા
ગોતવાં છે રે નયનો રે એવાં, હોય વરસાવતાં સદા સ્નેહનાં ઝરણાં
શોધવાં છે રે માનવ હૈયા, હોય માનવતાથી જે છલકાતાં
ગોતવાં છે રે માનવ એવાં, હોય નિઃસ્વાર્થ સે ભાવથી ભરેલાં
શોધવાં છે રે માનવ હૈયા, એવાં પ્રભુ વિશ્વાસથી પૂર્ણ ભરેલાં
ગોતવાં છે રે માનવ હૈયા, એવાં, હોય પ્રભુની પૂર્ણ ભક્તિથી ભરેલાં
શોધવાં છે રે માનવ હૈયા, એવાં, શંકાથી નિર્મળ તો હોય થયેલાં
આવા માનવીના તો જગમાં કરવા છે એમાં તો દર્શન પ્રભુનાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śōdhavāṁ chē rē mārē jīvanamāṁ, jagamāṁ duḥkha vinānā rē khōraḍāṁ
gōtavāṁ chē rē mārē jīvanamāṁ, prēma vinānā mānavīnāṁ rē haiyā
śōdhavāṁ chē rē mārē jīvanamāṁ, lōbha vinānā mānavīnāṁ rē haiyā
gōtavāṁ chē rē nayanō rē ēvāṁ, hōya varasāvatāṁ sadā snēhanāṁ jharaṇāṁ
śōdhavāṁ chē rē mānava haiyā, hōya mānavatāthī jē chalakātāṁ
gōtavāṁ chē rē mānava ēvāṁ, hōya niḥsvārtha sē bhāvathī bharēlāṁ
śōdhavāṁ chē rē mānava haiyā, ēvāṁ prabhu viśvāsathī pūrṇa bharēlāṁ
gōtavāṁ chē rē mānava haiyā, ēvāṁ, hōya prabhunī pūrṇa bhaktithī bharēlāṁ
śōdhavāṁ chē rē mānava haiyā, ēvāṁ, śaṁkāthī nirmala tō hōya thayēlāṁ
āvā mānavīnā tō jagamāṁ karavā chē ēmāṁ tō darśana prabhunāṁ
|
|