Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9283
જુએ છે જગમાં જે બધું નયનો, ગમે છે એ બધું શું મનને
Juē chē jagamāṁ jē badhuṁ nayanō, gamē chē ē badhuṁ śuṁ mananē
Hymn No. 9283

જુએ છે જગમાં જે બધું નયનો, ગમે છે એ બધું શું મનને

  No Audio

juē chē jagamāṁ jē badhuṁ nayanō, gamē chē ē badhuṁ śuṁ mananē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18770 જુએ છે જગમાં જે બધું નયનો, ગમે છે એ બધું શું મનને જુએ છે જગમાં જે બધું નયનો, ગમે છે એ બધું શું મનને

જોવું છે મનને જે શું દેખાડે, જગમાં નયનો બધું એને

કુદરત તો પ્રભુનું સર્જન, પડે છે રસ મનને શું એમાં એને

એક જ તનમાં રહીને બંને સાથે, જોઈ શકે છે ગમે એવું બંનેને

બદલી નથી શકતું મન દૃશ્યો કુદરતનાં, જુએ છે મજબૂર બનીને

ભમતો સમય દિલનો વિચાર છે, સ્થાન મનનું વિરલ બની ચાલે સાથે

એક ત્યાં ઘૂંટવામાં સમજે, બીજું બહાર ફરવામાં તો સમજે

દૃશ્યો જગાડે ભાવો દિલમાં, ચાહે સંઘરવા મનડું ત્યાંથી ભગાવે

દિલ ને મનની રમતગમતમાં, માનવી હૈયામાં તો ખૂબ મૂંઝાય

કરે લાખ કોશિશો સુમેળ સાધવા, જીવન વીતતું એમ જ જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

juē chē jagamāṁ jē badhuṁ nayanō, gamē chē ē badhuṁ śuṁ mananē

jōvuṁ chē mananē jē śuṁ dēkhāḍē, jagamāṁ nayanō badhuṁ ēnē

kudarata tō prabhunuṁ sarjana, paḍē chē rasa mananē śuṁ ēmāṁ ēnē

ēka ja tanamāṁ rahīnē baṁnē sāthē, jōī śakē chē gamē ēvuṁ baṁnēnē

badalī nathī śakatuṁ mana dr̥śyō kudaratanāṁ, juē chē majabūra banīnē

bhamatō samaya dilanō vicāra chē, sthāna mananuṁ virala banī cālē sāthē

ēka tyāṁ ghūṁṭavāmāṁ samajē, bījuṁ bahāra pharavāmāṁ tō samajē

dr̥śyō jagāḍē bhāvō dilamāṁ, cāhē saṁgharavā manaḍuṁ tyāṁthī bhagāvē

dila nē mananī ramatagamatamāṁ, mānavī haiyāmāṁ tō khūba mūṁjhāya

karē lākha kōśiśō sumēla sādhavā, jīvana vītatuṁ ēma ja jāya
Scan Image

Gujarati Bhajan no. 9283 by Satguru Devendra Ghia - Kaka
First...928092819282...Last