Hymn No. 9286
મિટાવીમિટાવી દિલથી મહોબ્બત, દીધું છે સોંપી સુકાન દિલનું તેં કોને
miṭāvīmiṭāvī dilathī mahōbbata, dīdhuṁ chē sōṁpī sukāna dilanuṁ tēṁ kōnē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18773
મિટાવીમિટાવી દિલથી મહોબ્બત, દીધું છે સોંપી સુકાન દિલનું તેં કોને
મિટાવીમિટાવી દિલથી મહોબ્બત, દીધું છે સોંપી સુકાન દિલનું તેં કોને
ઝીલીઝીલી જખમો દિલના, દીધું છે તેં સોંપી તેં એને હવાલે તો કોને
હતું તલસતું પ્યારનું બિંદુ, ના એ ગુનો હતો, વગર ગુના કરી શિક્ષા શાને
દિલ વિનાના કિસ્મતને શું દિલ નથી, રહેમ ખાવા બેઠું છે હવે એ શાને
હાલ બેહાલ થયા, આંસુ વહાવ્યાં નયનોએ શું સુખ મળ્યું એમાં જીવનને
રાખવું છે દુઃખી ને દુઃખી દિલને, શું દુઃખ ઝીલવા સોંપવો છે હવાલો બીજા કોને
મળશે ના સ્થાન જગમાં બીજું, ઝીલી શકે છે પ્યાર ને દુઃખ બંને એ સાથે
મનની મુસીબતો ભલે મન જાણે, સોંપે છે શાને દિલને દુઃખને હવાલે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
miṭāvīmiṭāvī dilathī mahōbbata, dīdhuṁ chē sōṁpī sukāna dilanuṁ tēṁ kōnē
jhīlījhīlī jakhamō dilanā, dīdhuṁ chē tēṁ sōṁpī tēṁ ēnē havālē tō kōnē
hatuṁ talasatuṁ pyāranuṁ biṁdu, nā ē gunō hatō, vagara gunā karī śikṣā śānē
dila vinānā kismatanē śuṁ dila nathī, rahēma khāvā bēṭhuṁ chē havē ē śānē
hāla bēhāla thayā, āṁsu vahāvyāṁ nayanōē śuṁ sukha malyuṁ ēmāṁ jīvananē
rākhavuṁ chē duḥkhī nē duḥkhī dilanē, śuṁ duḥkha jhīlavā sōṁpavō chē havālō bījā kōnē
malaśē nā sthāna jagamāṁ bījuṁ, jhīlī śakē chē pyāra nē duḥkha baṁnē ē sāthē
mananī musībatō bhalē mana jāṇē, sōṁpē chē śānē dilanē duḥkhanē havālē
|
|