Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9297
મેળવતાં પણ શીખ, ત્યજતાં પણ શીખ, જીવન સારી રીતે જીવતાં શીખ
Mēlavatāṁ paṇa śīkha, tyajatāṁ paṇa śīkha, jīvana sārī rītē jīvatāṁ śīkha
Hymn No. 9297

મેળવતાં પણ શીખ, ત્યજતાં પણ શીખ, જીવન સારી રીતે જીવતાં શીખ

  No Audio

mēlavatāṁ paṇa śīkha, tyajatāṁ paṇa śīkha, jīvana sārī rītē jīvatāṁ śīkha

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18784 મેળવતાં પણ શીખ, ત્યજતાં પણ શીખ, જીવન સારી રીતે જીવતાં શીખ મેળવતાં પણ શીખ, ત્યજતાં પણ શીખ, જીવન સારી રીતે જીવતાં શીખ

વાતો કરતાં પણ શીખ, મૌન રહેતાં શીખ જીવનમાં, સાર સમજતાં શીખ

તોફાનોમાં ટટ્ટાર રહેતાં શીખ, મૂંઝવણમાંથી માર્ગ કાઢતાં શીખ, જીવનનું સંચાલન કરતાં શીખ

મનને કેળવતાં શીખ, મનને જાણતાં શીખ, મનની શક્તિને હાથમાં રાખતાં શીખ

સંસારને માણતા શીખ, એનાથી પર રહેતાં શીખ, સંસારને સમજતાં શીખ

સુખદુઃખમાં સ્થિર રહેતાં શીખ, દુઃખને દૂર રાખતાં શીખ, આનંદમાં રહેતાં શીખ

દર્દમાં શાંત રહેતાં શીખ, સદ્ગુણોને અપનાવતાં શીખ, ધ્યાનને મનમાં રાખતાં શીખ

સંબંધ બાંધતાં શીખ, જાળવતાં શીખ, દુઃખને ના ગજવતાં શીખ

જીવન જીવતાં શીખ, આત્મામાં રહેતાં શીખ, સુખદુઃખને ભૂલતાં શીખ

પ્રભુને નજરમાં રાખતાં શીખ, દિલમાં સમાવતાં શીખ, એનો ને એનો બનતાં શીખ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mēlavatāṁ paṇa śīkha, tyajatāṁ paṇa śīkha, jīvana sārī rītē jīvatāṁ śīkha

vātō karatāṁ paṇa śīkha, mauna rahētāṁ śīkha jīvanamāṁ, sāra samajatāṁ śīkha

tōphānōmāṁ ṭaṭṭāra rahētāṁ śīkha, mūṁjhavaṇamāṁthī mārga kāḍhatāṁ śīkha, jīvananuṁ saṁcālana karatāṁ śīkha

mananē kēlavatāṁ śīkha, mananē jāṇatāṁ śīkha, mananī śaktinē hāthamāṁ rākhatāṁ śīkha

saṁsāranē māṇatā śīkha, ēnāthī para rahētāṁ śīkha, saṁsāranē samajatāṁ śīkha

sukhaduḥkhamāṁ sthira rahētāṁ śīkha, duḥkhanē dūra rākhatāṁ śīkha, ānaṁdamāṁ rahētāṁ śīkha

dardamāṁ śāṁta rahētāṁ śīkha, sadguṇōnē apanāvatāṁ śīkha, dhyānanē manamāṁ rākhatāṁ śīkha

saṁbaṁdha bāṁdhatāṁ śīkha, jālavatāṁ śīkha, duḥkhanē nā gajavatāṁ śīkha

jīvana jīvatāṁ śīkha, ātmāmāṁ rahētāṁ śīkha, sukhaduḥkhanē bhūlatāṁ śīkha

prabhunē najaramāṁ rākhatāṁ śīkha, dilamāṁ samāvatāṁ śīkha, ēnō nē ēnō banatāṁ śīkha
Scan Image

Gujarati Bhajan no. 9297 by Satguru Devendra Ghia - Kaka
First...929292939294...Last