Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9299
રાહેરાહે ચાલી શક્યાતાઓની જીવનમાં, ઘણુંઘણું કરી શકું
Rāhērāhē cālī śakyātāōnī jīvanamāṁ, ghaṇuṁghaṇuṁ karī śakuṁ
Hymn No. 9299

રાહેરાહે ચાલી શક્યાતાઓની જીવનમાં, ઘણુંઘણું કરી શકું

  No Audio

rāhērāhē cālī śakyātāōnī jīvanamāṁ, ghaṇuṁghaṇuṁ karī śakuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18786 રાહેરાહે ચાલી શક્યાતાઓની જીવનમાં, ઘણુંઘણું કરી શકું રાહેરાહે ચાલી શક્યાતાઓની જીવનમાં, ઘણુંઘણું કરી શકું

કરી પરમ પુરુષાર્થ જીવનમાં, દ્વાર ભાગ્યનું તો ખોલી શકું

જીવી જીવન જગમાં એવું, નાનું સ્વર્ગ જીવનમાં રચી શકું

જીવી પ્રાણવંત જીવન એવું, અન્યના જીવનને પ્રાણવંત બનાવી શકું

અસ્થિર મન પર કરી સવારી, જીવનમાં તો સ્થિર રહી શકું

વધારી સમજશક્તિ જીવનમાં, હૈયામાં તો શાંતિ સ્થાપી શકું

કેળવી પરમ સહનશક્તિ જીવનમાં, દુઃખથી તો દૂર રહી શકું

કેળવી દૃઢ સંકલ્પશક્તિ, મેળવવા જેવું બધું મેળવી શકું

ગ્રંથિઓ તોડીતોડી જીવનમાં, જીવનમાં નિઃગ્રંથિ બની શકું

છું પ્રભુનો અંશ, કરીકરી સાધના જીવનમાં, પ્રભુ બની શકું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rāhērāhē cālī śakyātāōnī jīvanamāṁ, ghaṇuṁghaṇuṁ karī śakuṁ

karī parama puruṣārtha jīvanamāṁ, dvāra bhāgyanuṁ tō khōlī śakuṁ

jīvī jīvana jagamāṁ ēvuṁ, nānuṁ svarga jīvanamāṁ racī śakuṁ

jīvī prāṇavaṁta jīvana ēvuṁ, anyanā jīvananē prāṇavaṁta banāvī śakuṁ

asthira mana para karī savārī, jīvanamāṁ tō sthira rahī śakuṁ

vadhārī samajaśakti jīvanamāṁ, haiyāmāṁ tō śāṁti sthāpī śakuṁ

kēlavī parama sahanaśakti jīvanamāṁ, duḥkhathī tō dūra rahī śakuṁ

kēlavī dr̥ḍha saṁkalpaśakti, mēlavavā jēvuṁ badhuṁ mēlavī śakuṁ

graṁthiō tōḍītōḍī jīvanamāṁ, jīvanamāṁ niḥgraṁthi banī śakuṁ

chuṁ prabhunō aṁśa, karīkarī sādhanā jīvanamāṁ, prabhu banī śakuṁ
Scan Image

Gujarati Bhajan no. 9299 by Satguru Devendra Ghia - Kaka
First...929592969297...Last