Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9307
છોડવી છે માયા, માયાને વળગી રહે, આવા માનવને રે શું કહેવું
Chōḍavī chē māyā, māyānē valagī rahē, āvā mānavanē rē śuṁ kahēvuṁ
Hymn No. 9307

છોડવી છે માયા, માયાને વળગી રહે, આવા માનવને રે શું કહેવું

  No Audio

chōḍavī chē māyā, māyānē valagī rahē, āvā mānavanē rē śuṁ kahēvuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18794 છોડવી છે માયા, માયાને વળગી રહે, આવા માનવને રે શું કહેવું છોડવી છે માયા, માયાને વળગી રહે, આવા માનવને રે શું કહેવું

કરવો છે પ્રેમ સહુને, વેર ના છોડે હૈયેથી રે, આવા માનવને રે શું કહેવું

ક્ષણેક્ષણે બદલે મંઝિલ, કરે ખોટા રે મુકામ, આવા માનવને રે શું કહેવું

દી દુનિયાને કરે ધર્મની વાત, ઉતારે ના હૈયે એ વાત, આવા માનવ ને શું કહેવું

ધરવા બેસે ધ્યાન પ્રભુનું, ત્યજે ના ઉધામા વિચારના, આવા માનવને શુ કહેવું

પ્રકાશ પાથરવા નીકળ્યા, હૈયેથી હટયો ના અંધકાર, આવા માનવને શું કહેવું

શુદ્ધ આચરણની કરે વાત, હૈયે ભરી રાખે દંભ અપાર, આવા માનવને શું કહેવું

ખોટી ઇચ્છાઓ ને ખોટી આશા જગાવે, ના રાખે હૈયે વિશ્વાસ, આવા માનવને શું કહેવું
View Original Increase Font Decrease Font

છોડવી છે માયા, માયાને વળગી રહે, આવા માનવને રે શું કહેવું

કરવો છે પ્રેમ સહુને, વેર ના છોડે હૈયેથી રે, આવા માનવને રે શું કહેવું

ક્ષણેક્ષણે બદલે મંઝિલ, કરે ખોટા રે મુકામ, આવા માનવને રે શું કહેવું

દી દુનિયાને કરે ધર્મની વાત, ઉતારે ના હૈયે એ વાત, આવા માનવ ને શું કહેવું

ધરવા બેસે ધ્યાન પ્રભુનું, ત્યજે ના ઉધામા વિચારના, આવા માનવને શુ કહેવું

પ્રકાશ પાથરવા નીકળ્યા, હૈયેથી હટયો ના અંધકાર, આવા માનવને શું કહેવું

શુદ્ધ આચરણની કરે વાત, હૈયે ભરી રાખે દંભ અપાર, આવા માનવને શું કહેવું

ખોટી ઇચ્છાઓ ને ખોટી આશા જગાવે, ના રાખે હૈયે વિશ્વાસ, આવા માનવને શું કહેવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍavī chē māyā, māyānē valagī rahē, āvā mānavanē rē śuṁ kahēvuṁ

karavō chē prēma sahunē, vēra nā chōḍē haiyēthī rē, āvā mānavanē rē śuṁ kahēvuṁ

kṣaṇēkṣaṇē badalē maṁjhila, karē khōṭā rē mukāma, āvā mānavanē rē śuṁ kahēvuṁ

dī duniyānē karē dharmanī vāta, utārē nā haiyē ē vāta, āvā mānava nē śuṁ kahēvuṁ

dharavā bēsē dhyāna prabhunuṁ, tyajē nā udhāmā vicāranā, āvā mānavanē śu kahēvuṁ

prakāśa pātharavā nīkalyā, haiyēthī haṭayō nā aṁdhakāra, āvā mānavanē śuṁ kahēvuṁ

śuddha ācaraṇanī karē vāta, haiyē bharī rākhē daṁbha apāra, āvā mānavanē śuṁ kahēvuṁ

khōṭī icchāō nē khōṭī āśā jagāvē, nā rākhē haiyē viśvāsa, āvā mānavanē śuṁ kahēvuṁ
Scan Image

Gujarati Bhajan no. 9307 by Satguru Devendra Ghia - Kaka
First...930493059306...Last