Hymn No. 9315
આવ્યો જગમાં ખેલ્યો કાંઈક પાસાં, ખેલ્યો જીવનનું જૂગટું
āvyō jagamāṁ khēlyō kāṁīka pāsāṁ, khēlyō jīvananuṁ jūgaṭuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18802
આવ્યો જગમાં ખેલ્યો કાંઈક પાસાં, ખેલ્યો જીવનનું જૂગટું
આવ્યો જગમાં ખેલ્યો કાંઈક પાસાં, ખેલ્યો જીવનનું જૂગટું
રહ્યો નાખતો ને નાખતો પાસાં કર્મનાં, ના દ્વાર મુક્તિનું ખૂલ્યું
રહ્યો બદલતો પાસાં ને પાસાં, જીવનના તાલ જગમાં એમાં ચૂક્યું
હતી ના તૈયારી મનની સાથમાં, મન રહ્યું જીવનને ઘસડતું
ના રોષમાં ના દોષમાં ના હોશમાં, રહ્યું મન જ્યાં ને ત્યાં ફરતું
રહ્યું ગોતતો સાથીદાર એવાં, રહ્યું એને જીવનમાં દોડાવતું ને દોડાવતું
ઊડે કદી ઊંચે એ આભમાં, કદી ઊંડે પાતાળમાં એ સંતાતું
ધર્મ-અધર્મની જાગે ભાંજગડ હૈયામાં, એમાં એ તો મૂંઝાતું ને મૂંઝાતું
કર્મોએ ના છોડયા જીવનમાં એને, ના કર્મોને તો એ છોડતું
રહ્યો આમ પાસાં નાખતો, કર્મોથી રહ્યો ખેલતો જીવનનું એ જૂગટું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō jagamāṁ khēlyō kāṁīka pāsāṁ, khēlyō jīvananuṁ jūgaṭuṁ
rahyō nākhatō nē nākhatō pāsāṁ karmanāṁ, nā dvāra muktinuṁ khūlyuṁ
rahyō badalatō pāsāṁ nē pāsāṁ, jīvananā tāla jagamāṁ ēmāṁ cūkyuṁ
hatī nā taiyārī mananī sāthamāṁ, mana rahyuṁ jīvananē ghasaḍatuṁ
nā rōṣamāṁ nā dōṣamāṁ nā hōśamāṁ, rahyuṁ mana jyāṁ nē tyāṁ pharatuṁ
rahyuṁ gōtatō sāthīdāra ēvāṁ, rahyuṁ ēnē jīvanamāṁ dōḍāvatuṁ nē dōḍāvatuṁ
ūḍē kadī ūṁcē ē ābhamāṁ, kadī ūṁḍē pātālamāṁ ē saṁtātuṁ
dharma-adharmanī jāgē bhāṁjagaḍa haiyāmāṁ, ēmāṁ ē tō mūṁjhātuṁ nē mūṁjhātuṁ
karmōē nā chōḍayā jīvanamāṁ ēnē, nā karmōnē tō ē chōḍatuṁ
rahyō āma pāsāṁ nākhatō, karmōthī rahyō khēlatō jīvananuṁ ē jūgaṭuṁ
|
|