Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9327
વ્યથિત લાગણીઓને કાબૂમાં રાખવી જીવનમાં, એ સહેલું નથી
Vyathita lāgaṇīōnē kābūmāṁ rākhavī jīvanamāṁ, ē sahēluṁ nathī
Hymn No. 9327

વ્યથિત લાગણીઓને કાબૂમાં રાખવી જીવનમાં, એ સહેલું નથી

  No Audio

vyathita lāgaṇīōnē kābūmāṁ rākhavī jīvanamāṁ, ē sahēluṁ nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18814 વ્યથિત લાગણીઓને કાબૂમાં રાખવી જીવનમાં, એ સહેલું નથી વ્યથિત લાગણીઓને કાબૂમાં રાખવી જીવનમાં, એ સહેલું નથી

અજાણી રાહમાં અજાણ્યા સગડ શોધવા, એ કાંઈ સહેલું નથી

આશાઓનાં ઘોડાપૂર પર કરવી સવારી, એ કાંઈ સહેલું નથી

દોમદોમ સાહ્યબીમાંથી વેઠવી ગરીબી, એ કાંઈ સહેલું નથી

જોયેલ નથી જાણ્યો નથી, રાખવો વિશ્વાસ એમાં, એ કાંઈ સહેલું નથી

દુઃખદર્દની ઊભી કરી ખાંભી, પૂજતા રહેવું એને, એ કાંઈ સહેલું નથી

હોય કડકડતી ભૂખ પેટમાં, ખાવાનું અન્યને દેવું, એ કાંઈ સહેલું નથી

પોતા પર કરેલ અપકાર ઉપર ઉપકાર કરવો, એ કાંઈ સહેલું નથી
View Original Increase Font Decrease Font

વ્યથિત લાગણીઓને કાબૂમાં રાખવી જીવનમાં, એ સહેલું નથી

અજાણી રાહમાં અજાણ્યા સગડ શોધવા, એ કાંઈ સહેલું નથી

આશાઓનાં ઘોડાપૂર પર કરવી સવારી, એ કાંઈ સહેલું નથી

દોમદોમ સાહ્યબીમાંથી વેઠવી ગરીબી, એ કાંઈ સહેલું નથી

જોયેલ નથી જાણ્યો નથી, રાખવો વિશ્વાસ એમાં, એ કાંઈ સહેલું નથી

દુઃખદર્દની ઊભી કરી ખાંભી, પૂજતા રહેવું એને, એ કાંઈ સહેલું નથી

હોય કડકડતી ભૂખ પેટમાં, ખાવાનું અન્યને દેવું, એ કાંઈ સહેલું નથી

પોતા પર કરેલ અપકાર ઉપર ઉપકાર કરવો, એ કાંઈ સહેલું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vyathita lāgaṇīōnē kābūmāṁ rākhavī jīvanamāṁ, ē sahēluṁ nathī

ajāṇī rāhamāṁ ajāṇyā sagaḍa śōdhavā, ē kāṁī sahēluṁ nathī

āśāōnāṁ ghōḍāpūra para karavī savārī, ē kāṁī sahēluṁ nathī

dōmadōma sāhyabīmāṁthī vēṭhavī garībī, ē kāṁī sahēluṁ nathī

jōyēla nathī jāṇyō nathī, rākhavō viśvāsa ēmāṁ, ē kāṁī sahēluṁ nathī

duḥkhadardanī ūbhī karī khāṁbhī, pūjatā rahēvuṁ ēnē, ē kāṁī sahēluṁ nathī

hōya kaḍakaḍatī bhūkha pēṭamāṁ, khāvānuṁ anyanē dēvuṁ, ē kāṁī sahēluṁ nathī

pōtā para karēla apakāra upara upakāra karavō, ē kāṁī sahēluṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9327 by Satguru Devendra Ghia - Kaka
First...932293239324...Last