Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9332
વધવું છે જીવનમાં જ્યાં આગળ, વાંધા ને વચકા પાડશો નહીં
Vadhavuṁ chē jīvanamāṁ jyāṁ āgala, vāṁdhā nē vacakā pāḍaśō nahīṁ
Hymn No. 9332

વધવું છે જીવનમાં જ્યાં આગળ, વાંધા ને વચકા પાડશો નહીં

  No Audio

vadhavuṁ chē jīvanamāṁ jyāṁ āgala, vāṁdhā nē vacakā pāḍaśō nahīṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18819 વધવું છે જીવનમાં જ્યાં આગળ, વાંધા ને વચકા પાડશો નહીં વધવું છે જીવનમાં જ્યાં આગળ, વાંધા ને વચકા પાડશો નહીં

કરવો છે સામનો જીવનમાં જ્યાં, વાસ્તવિકતાથી દૂર ભાગશો નહીં

હોય કપરાં ચઢાણ ભલે જીવનમાં, અધવચ્ચે હિંમત હારશો નહીં

પડશે સામનો કરવો દુઃખદર્દનો, એના વિના જીત મેળવાશે નહીં

પ્રેમનું પીણું ભરીને હૈયામાં, પાઈને પીધા વિના રહેશો નહીં

માનવીમાનવીનાં હૈયાના મેળાપ વિના, પ્રભુ રાજી રહેશે નહીં

પરિચય વિનાના પરિચય મળશે ઘણા, દુનિયા દિલની આબાદ થાશે નહીં

ત્યાગ ને બલિદાન વિના મંઝિલને પ્રાપ્ત કરવી, શક્ય બનશે નહીં
View Original Increase Font Decrease Font

વધવું છે જીવનમાં જ્યાં આગળ, વાંધા ને વચકા પાડશો નહીં

કરવો છે સામનો જીવનમાં જ્યાં, વાસ્તવિકતાથી દૂર ભાગશો નહીં

હોય કપરાં ચઢાણ ભલે જીવનમાં, અધવચ્ચે હિંમત હારશો નહીં

પડશે સામનો કરવો દુઃખદર્દનો, એના વિના જીત મેળવાશે નહીં

પ્રેમનું પીણું ભરીને હૈયામાં, પાઈને પીધા વિના રહેશો નહીં

માનવીમાનવીનાં હૈયાના મેળાપ વિના, પ્રભુ રાજી રહેશે નહીં

પરિચય વિનાના પરિચય મળશે ઘણા, દુનિયા દિલની આબાદ થાશે નહીં

ત્યાગ ને બલિદાન વિના મંઝિલને પ્રાપ્ત કરવી, શક્ય બનશે નહીં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vadhavuṁ chē jīvanamāṁ jyāṁ āgala, vāṁdhā nē vacakā pāḍaśō nahīṁ

karavō chē sāmanō jīvanamāṁ jyāṁ, vāstavikatāthī dūra bhāgaśō nahīṁ

hōya kaparāṁ caḍhāṇa bhalē jīvanamāṁ, adhavaccē hiṁmata hāraśō nahīṁ

paḍaśē sāmanō karavō duḥkhadardanō, ēnā vinā jīta mēlavāśē nahīṁ

prēmanuṁ pīṇuṁ bharīnē haiyāmāṁ, pāīnē pīdhā vinā rahēśō nahīṁ

mānavīmānavīnāṁ haiyānā mēlāpa vinā, prabhu rājī rahēśē nahīṁ

paricaya vinānā paricaya malaśē ghaṇā, duniyā dilanī ābāda thāśē nahīṁ

tyāga nē balidāna vinā maṁjhilanē prāpta karavī, śakya banaśē nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 9332 by Satguru Devendra Ghia - Kaka
First...932893299330...Last