Hymn No. 9336
આંખ હશે પાસે મારી, આવીશ દર્શન દેવા, થાશે દર્શન ક્યાંથી
āṁkha haśē pāsē mārī, āvīśa darśana dēvā, thāśē darśana kyāṁthī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18823
આંખ હશે પાસે મારી, આવીશ દર્શન દેવા, થાશે દર્શન ક્યાંથી
આંખ હશે પાસે મારી, આવીશ દર્શન દેવા, થાશે દર્શન ક્યાંથી
આ વાત સમજીને માડી, દર્શન દેવા વહેલાં વહેલાં આવો દોડી
છે હૈયું આતુર સાંભળવા સાદ તારો, હશે ના કાન સંભળાશે ક્યાંથી
જિહ્વા ચાહે નામ લેવા તારું, હશે ના જિહ્વા લેશે નામ ક્યાંથી
તારા ભાવમાં ભીંજાવવું છે હૈયું, હશે ના તનડું પાસે ભીંજાશે ક્યાંથી
યાદેયાદે જાગે યાદો તારી, હશે ના જીવન પાસે યાદ આવશે ક્યાંથી
તર્કેતર્કે શંકાઓ હૈયાની, હશે ના બુદ્ધિ પાસે તર્ક થાશે ક્યાંથી
ધ્યાનમાં આવશો ક્યાંથી, હશે ના તનડું ધરીશ ધ્યાન ક્યાંથી
ચિત્ત જોડી કરું ભજન, હશે ના તનડું ભજનથી મનાવીશ ક્યાંથી
આવશે ના આજે, આવીશ ક્યારે જણાવીશ મને તું એ ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkha haśē pāsē mārī, āvīśa darśana dēvā, thāśē darśana kyāṁthī
ā vāta samajīnē māḍī, darśana dēvā vahēlāṁ vahēlāṁ āvō dōḍī
chē haiyuṁ ātura sāṁbhalavā sāda tārō, haśē nā kāna saṁbhalāśē kyāṁthī
jihvā cāhē nāma lēvā tāruṁ, haśē nā jihvā lēśē nāma kyāṁthī
tārā bhāvamāṁ bhīṁjāvavuṁ chē haiyuṁ, haśē nā tanaḍuṁ pāsē bhīṁjāśē kyāṁthī
yādēyādē jāgē yādō tārī, haśē nā jīvana pāsē yāda āvaśē kyāṁthī
tarkētarkē śaṁkāō haiyānī, haśē nā buddhi pāsē tarka thāśē kyāṁthī
dhyānamāṁ āvaśō kyāṁthī, haśē nā tanaḍuṁ dharīśa dhyāna kyāṁthī
citta jōḍī karuṁ bhajana, haśē nā tanaḍuṁ bhajanathī manāvīśa kyāṁthī
āvaśē nā ājē, āvīśa kyārē jaṇāvīśa manē tuṁ ē kyāṁthī
|
|